SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પB: સા: तच्छ्रुत्वा कुब्जको दध्यौ, भैमी नैच्छत् परं पतिम् । यदीच्छेत् तहि गृह्णीयात्, कस्तां मय्यपि जीवति ? ॥४९१।। तद् द्रक्ष्यामीति सप्रीतिर्विलक्षं स्वापराधतः । पुनः स्वयंवराक्रोधि, तदाभूद् नलमानसम् ॥४९२।। कुण्डिने दधिपर्णं च, षड्भिर्यामैनयाम्यहम् । यथा प्रासङ्गिकं यानमनेन सह संभवेत् ॥४९३॥ ध्यात्वेत्युवाच राजानं, ब्रूहि खेदस्य कारणम् । स्थगितानां मौक्तिकानां, नाघः संजायते यतः ॥४९४।। અને ધારણા મુજબ કહેવડાવ્યું. એટલે આવતી કાલે જ દમયંતીનો ફરી સ્વયંવર થશે. એમ જાણી દધિપર્ણ રાજાની સ્થિતિ જાળમાં ભરાયેલા મત્સ્યની જેમ થઈ. (૪૯૦) નિરાશ બની ગયો તે સમયે સમગ્ર હકીકત સાંભળી કુન્જ વિચારવા લાગ્યો કે – “દમયંતી બીજા પતિને કદી ઇચ્છે નહિ અને કદાચ ઇચ્છે તો હું જીવતાં તેને બીજા કોણ લઈ શકે ? માટે મારે કોઈ પણ રીતે ત્યાં જવું.” (૪૯૧) આ હકીકતથી એક બાજુ તેને પ્રેમ ઉત્પન્ન થયો તો બીજી બાજુ પોતાના અપરાધથી તે વિલક્ષ થઈ ગયો અને પુનઃસ્વયંવર સાંભળીને તેનું મન ક્રોધાયમાન પણ થયું. (૪૯૨). એટલે તેણે વિચાર કર્યો કે – દધિપર્ણ રાજાને હું છ પહોરમાં કુંડિનપુર પહોંચાડી દઉં કે જેથી એની સાથે મારે પણ ત્યાં જવાનું થાય. (૪૯૩) આમ ચિંતવીને તેણે રાજાને કહ્યું કે, “હે રાજન્ ! આપના ખેદનું કારણ કહો. કેમ કે આચ્છાદિત મૌક્તિકની કિંમત ન થઈ
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy