________________
५२४
श्री मल्लिनाथ चरित्र वैनतेय इवोत्पत्य, तमारूढो मतङ्गजम् । आलोक्यमानो लोकेन, तदाऽऽश्चर्यस्पृशा दृशा ॥४४७।। भूपक्षिप्तस्वर्णमालाराजमानगलो नलः । व्यालमालानसंलीनं, चक्रे नाड्योत्ततार च ॥४४८।। अकृतप्रणिपातः सन्नुपान्ते नृपतेरसौ । उपाविक्षदथाऽप्राक्षीदित्थं पृथ्वीपतिनलम् ।।४४९।। गजशिक्षासुदक्षोऽसि, वेत्स्यन्यदपि किञ्चन ? । स आचख्ये वेद्मि सूर्यपाकां रसवतीं नृप ! ॥४५०॥ राजा कुब्जाय साश्चर्यं, तन्दुलादि तदाऽऽर्पयत् ।
यत्राकृतिस्तत्र गुणा, इति व्यर्थं विचिन्तयन् ॥४५१॥ રહ્યા અને તે કુબ્ધ હાથી પર આરૂઢ થયો. (૪૪૭)
રાજાએ તેના ઉપર સ્વર્ણમાલા નાંખી તે ધારણ કરી તેણે મદોન્મત્ત હાથીને આલાનખંભ સાથે બાંધી દીધો. અને પછી તે નીચે ઊતર્યો. (૪૪૮)
પછી રાજા પાસે જઈ પ્રણામ કર્યા વિના તે ત્યાં બેઠો એટલે રાજાએ તેને પૂછ્યું કે, (૪૪૯).
અહો ! તું ગજશિક્ષામાં હોંશિયાર છે. પણ શું બીજી કલા પણ કાંઈક જાણે છે. (૪૫૦)
તે બોલ્યો કે- હે નૃપ ! હું સૂર્યપાક રસોઈ જાણું છું.” એટલે આશ્ચર્યસહિત રાજાએ તેને તંદુલાદિક આપ્યા અને પોતે “જ્યાં આકૃતિ હોય ત્યાં જ ગુણો હોય” એ કહેવત ફોગટ છે એમ ચિંતવવા લાગ્યો. (૪૫૧)