SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ: : प्रणत्याङ्गारवक्त्रोऽपि, तमवादीत् कृताञ्जलिः । अयं यदभिधत्ते राट्, प्रतिपद्यस्व तत्तथा ॥२८२॥ एवमस्त्विति भाषित्वा, स साक्षेपमदोऽवदत् । अद्यप्रभृति धात्रीयं, धात्रीव ध्यायतां त्वया ॥२८३।। अथाभ्यधाद् धराधीशो, धरा दत्तैव तेऽधुना । प्रतिभूरत्र कौटिल्यो, भूमिदाने विचिन्तय ॥२८४॥ अथ विज्ञपयामास, कोऽपि शिष्यो महामुनिम् । न तपो न जपस्तावद्यावदस्ति मृता मृगी ॥२८५।। सखेदं सोऽप्यभाषिष्ट, कारयानलसंस्कृतिम् । वञ्चनोचे मया साकमेतस्याः सा भविष्यति ॥२८६।। એટલે “બહુ સારૂં “ એમ બોલીને આપપૂર્વક તેણે રાજાને કહ્યું કે :- “આજથી આ પૃથ્વીને તારે માતા સમાન સમજવી” (૨૮૩) એટલે રાજા બોલ્યો કે - હવે આ પૃથ્વી આજથી મેં તમને જ આપી દીધી છે, એ ભૂમિદાનમાં સાક્ષી તરીકે તમે કૌટિલ્યને સમજી લેજો .” (૨૮૪) એવામાં કોઈ શિષ્ય આવીને તે મહામુનિને વિજ્ઞપ્તિ કરી ક:- “જ્યાં સુધી અમારાથી આ મરેલી મૃગલી અહીં પડી છે ત્યાં સુધી તપ, જપ, કાંઈ થઈ શકતા નથી.” (૨૮૫) એટલે ઋષિએ ખેદ સહિત કહ્યું કે - “એને અગ્નિસંસ્કાર કરાવો. એટલે ઋષિપુત્રી વંચના બોલી કે :- એની સાથે મારો પણ અગ્નિસંસ્કાર કરવો પડશે.” (૨૮૬) એટલે રાજાએ વિનયપૂર્વક કહ્યું કે - “હે વંચને ! આ એક
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy