________________
પ્રથમ: સર્વાં
विलोक्य नगरीं सर्वां, कन्यान्तःपुरसन्निधौ । નિવિષ્ટઃ જામવેવસ્થ, પ્રાસાદ્દે તુ નાત ॥૪॥
सन्ध्यायां वलभौ पद्मलोचना निहितासना । विलोकते स्म रत्नेन्दुं, द्वितीयेन्दुमिवोदितम् ॥१४९॥ चन्द्राश्मप्रतिमेवास्य, सुधांशोरिव दर्शनात् । सिस्विदे सर्वतः पद्मा, निश्छद्मप्रेममन्दिरम् ॥१५०||
आलस्यचञ्चलैर्लज्जानिर्जितैर्नयनोत्पलैः । पपौ पद्मा मुहुः प्रेमरसं नालैरिवोच्चकैः ॥१५१॥ कोऽयं किं नाम कौतस्त्य, इति पृष्टे सखीजनैः । साऽङ्गुष्ठेन विनम्रास्या, विलिलेख महीतलम् ॥१५२॥ ગવાક્ષોવાળા એક કામદેવના પ્રાસાદમાં તે બેઠો. (૧૪૮)
३३
સંધ્યાસમયે પદ્મલોચના અગાસી(ઝરુખા)માં આવીને બેઠી, ઉદય પામેલા બીજના ચંદ્ર સમાન રત્નચંદ્રને તેણે જોયો. (૧૪૯)
અને ચંદ્રકાંતપાષાણની પ્રતિમા જેમ ચંદ્રના દર્શનથી દ્રવે, તેમ સ્વાભાવિક સ્નેહના મંદિરરૂપ પદ્મલોચના તેને જોઈ ચારેતરફ દ્રવિત થઈ. અર્થાત્ આખું શરીર પરસેવાથી વ્યાપ્ત થયું. (૧૫૦)
આલસ્યથી ચંચલ અને લજ્જાથી નિર્જિત નયનકમલથી વિશાળ નાળચાની જેમ તે વારંવાર પ્રેમરસનું પાન કરવા લાગી. (૧૫૧)
પછી તેની સખીઓએ તેને પૂછ્યું કે :- ‘'હે સખી ! આ કોણ પુરુષ છે ? એનું નામ શું છે ? એ ક્યાંનો રહીશ છે ? એ સાંભળી પદ્મનેત્રા નીચું મુખ કરીને અંગુઠાથી પૃથ્વીતલને ખોતરવા લાગી. (૧૫૨)