SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ: સ: गन्धारश्रावकं विद्धि, मामयोध्यानिवासिनम् । धुर्येष्विव स्वपुत्रेषु, न्यस्तौकोभारसम्पदम् ॥९९।। जन्मदीक्षादितीर्थेषु, प्रतिमास्त्रिजगद्गुरोः । वन्दमानो महातीर्थमहमागतवानिह ॥१००। अत्रैवानशनं कृत्वा, परलोकः सुनिर्मलः । उपार्जनीयो भावेन, नो कार्यं मयकाऽपरम् ॥१०१॥ यतोऽह्नि ह्यस्तने भद्र !, विद्याधरमहामुनिः । वन्दितो भावतो ज्ञानज्ञातविश्वत्रयस्थितिः ॥१०२॥ स प्रणम्य मयाऽपृच्छि, प्रमाणं निजकायुषः । તેનોરે નીવિત મદ્ર !, પચૈવ વિવસાનિ તે ૨૦ રૂા. તથા સત્ય બોલનારા તેણે કુમારને સ્નેહપૂર્વક કહ્યું કે, (૯૮) હે ભદ્ર ! અયોધ્યામાં વસનારો, સમર્થ વૃષભની જેવા સ્વપુત્રોપર ગૃહભાર તથા સંપત્તિનું આરોપણ કરીને આવેલો હું ગંધાર નામે શ્રાવક છું. (૯૯) શ્રીજિનેશ્વર ભગવંતના જન્મ-દીક્ષાદિ કલ્યાણકોવાળા તીર્થોમાં જિનપ્રતિમાને વંદન કરતો હું અહીં મહાતીર્થમાં આવ્યો છું. (૧૦૦) અને હવે અહીં જ ભાવથી અનશન સ્વીકારી સુનિર્મળ પરલોક સાધવાની ઈચ્છા છે. બીજું કાંઈ મારે કરવામાં બાકી નથી. (૧૦૧) હે ભદ્ર ! ગઈકાલે જ્ઞાનથી વિશ્વત્રયની સ્થિતિ જાણનારા એક વિદ્યાધર મહામુનિને ભાવથી વંદન કરેલ. (૧૦૨) પછી તેમને પ્રણામ કરીને મેં મારા આયુષ્યનું પ્રમાણ પૂછ્યું હતું. એટલે તેમણે કહ્યું હતું કે - “હે ભદ્ર ! તારૂં જીવિત હવે
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy