SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ४२२ एकत्र दिव्यरम्भोरुकरताडितदुन्दुभीः । एकत्र पञ्चसुग्रामप्रपञ्चस्थिरकिन्नरम् ॥३१०॥ एकत्र लेप्यललनाकरकुम्भगलज्जलम् । एकत्र रममाणस्वऋकुभारकृतहुंकृति ॥३११॥ एकत्र स्वर्वधूलोकहल्लीसककृतोत्सवम् । एकत्र किन्नरीगानदत्त श्रवणकिन्नरम् ॥३१२|| श्री मल्लिनाथ चरित्र (पञ्चभिर्द्वितीयश्लोकमध्यक्रियाकुलकम्) मुहुः संचार्यमाणेषु, लक्ष्मीलीलागृहेष्विव । स्वर्णमयेषु पद्मेषु, न्यस्य पादौ सुकोमलौ ||३१३॥ સેવા કરવા આવ્યા હોય અને દેવાને પણ શરણ લેવા લાયક તેવું એકબાજુ દેવાંગનાઓ કરતલથી દુંદુભી વગાડી રહી છે. એક તરફ પંચ સુગ્રામની રચનામાં કિન્નરો વ્યગ્ર થયેલા છે. એકબાજુ દેવાંગનાઓએ હાથમાં લીધેલા કુંભોમાંથી જળ ઝરી રહ્યું છે. એક તરફ રમતા સ્વર્ગીય કુમારો હુંકારા કરી રહ્યા છે. એક બાજુ દેવાંગનાઓ રાસડા ગાઈને મહોત્સવ કરી રહી છે. તથા એક બાજુ જ્યાં કિન્નરો કિન્નરીઓનું ગાન સાંભળી રહ્યા છે એવું સમવસરણ દેવોએ રચ્યુ. (૩૦૮-૩૧૨) નવસુવર્ણ કમળ ઉપર પદાર્પણ. પૂર્વદ્વારથી સમવસરણે પદાર્પણ. પછી વારંવાર સંચારિત કરેલા અને જાણે લક્ષ્મીના લીલાગૃહ હોય એવા સુવર્ણકમળો પર પોતાના સુકોમળ ચરણો સ્થાપતા, (૩૧૩)
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy