________________
३९४
वधार्हा अपि भो ! नूनं, विमुक्ता दौत्यकर्मणा । स्त्रीबालदूतमूकादीन्, न घ्नन्ति न्यायवेदिनः ॥१७४॥
भ्रूसंज्ञाप्रेरिता राजपुरुषाः परुषाक्षरम् । शीघ्रं निष्काशयामासुरेतांस्ताडनपूर्वकम् ॥१७५॥
श्री मल्लिनाथ चरित्र
एवं ते न्यक्कृताः कामं, गत्वाऽख्यन् स्वामिनोऽखिलम् । અથ તેષાં મન:ઙે, જોષવહિવીષ્યત ॥૬॥
प्रयाणभेरीभाङ्कारैर्दूरं दूरं प्रसर्पिभिः । व्यानशे रोदसीकूपो, नदीघोषैरिवार्णवः || १७७ ||
तेषां बलजलैर्लोलैराच्छाद्यत समन्ततः । प्रलयक्षुभिताम्भोधिवीचीभिरिव भूतलम् ॥१७८॥
કરવા યોગ્ય છો, છતાં દૂત હોવાથી તમને મુક્ત કરવામાં આવે છે. કારણ કે ન્યાયવેત્તાઓ સ્રી, બાલ, દૂત અને મૂંગાપ્રાણી વિગેરેનો ઘાત કરતા નથી.” (૧૭૪)
પછી આંખના ઇશારાથી પ્રેરાયેલા રાજપુરુષોએ કઠોરવચન અને તાડનપૂર્વક તેમને તરત જ બહાર કાઢી મૂક્યા. (૧૭૫) રાજાઓનું સૈન્ય સહિતનું આગમન.
અત્યંત તિરસ્કારથી ખેદ પામેલા તે દૂતોએ જઈને પોતપોતાના સ્વામીને બધી હકીકત વિસ્તારપૂર્વક કહી બતાવી, એટલે તે રાજાઓના મનરૂપકુંડમાં ક્રોધરૂપ અગ્નિ પ્રદીપ્ત થયો. (૧૭૬)
પછી તેમની અત્યંતદૂર સુધી પ્રસરનાર પ્રમાણભેરીના અવાજથી, નદીના અવાજથી સાગરની જેમ આકાશતલ વ્યાપ્ત થઈ ગયું. (૧૭૭)
પ્રલયકાળમાં ક્ષોભ પામેલા સાગરના તંરગોથી વસુધાતલની