________________
પંચમ: સર્વાં
द्वाराणां पुरतस्तेषां, लघ्वपवरिकास्तु षट् । प्रतिमापृष्ठभागेऽपि, द्वारमेकमकारयत् ॥१४९॥
आतालुशुषिरोदर्यामर्चायां त्रिजगद्गुरुः । सकलाहारपिण्डीं तु, प्रक्षिप्य बुभुजेऽन्वहम् ॥ १५०॥
इतश्चैषां समं दूताः, श्रीकुम्भनृपवेश्मनि । आगत्य प्रणिपत्येदं, क्रमेणाऽथ बभाषिरे ॥ १५१ ॥
देव ! साकेतपूर्नाथशत्रून्माथप्रतापवान् । પ્રતિવૃદ્ધિ: સુબુદ્ધીનાં, રતાનામિવ સેવધિઃ રા
वीरभोगीणदोर्दण्डो, महाबाहुर्महाबलः । પન્યાતન્તર્વઃ, સર્પપરિવિગ્રહઃ ॥૩॥
३८९
બંધ રાખેલા છ મોટા દ્વાર કરાવ્યા (૧૪૮)
તે દ્વારો આગળ નાની નાની છ ઓરડીઓ કરાવી અને પ્રતિમાની પાછળના ભાગમાં એક દ્વાર કરાવ્યું. (૧૪૯)
પછી તાલુથી ઉદરપર્યંત પોલાળવાળી તે પ્રતિમાની અંદર ભગવંત પ્રતિદિન આહાર કરતી વેળા બધી જાતનો આહારનો મિશ્ર પિંડ નાંખીને પછી ભોજન કરવા લાગ્યા. (૧૫૦)
હવે છએ રાજાઓના છએ દૂતો એકીસાથે કુંભરાજાના દરબારમાં આવ્યા. અને પ્રણામપૂર્વક અનુક્રમે તેઓ કહેવા લાગ્યા. (૧૫૧)
છ મિત્રના દૂતો આવી, મલ્લિકુમા૨ીની કરે માંગણી
પ્રથમદૂત બોલ્યો કે, “હે રાજનૢ ! રત્નોની જેમ સુબુદ્ધિનાનિધાન, વીરપુરષોને ઉચિત બાહુદંડવાન વળી તે મહાબાહુ, મહાપરાક્રમી, રૂપથી કંદર્પનો તિરસ્કાર કરનાર,