________________
३८८
अशोकवनिकायां तु स्वर्णभित्तिविकस्वरे । सौधमध्यापवरके रत्नपीठमनोहरे || १४४ ॥
आत्मनः सदृशीं हैमीं, प्रतिमां सदलङ्कृताम् । इन्द्रनीलदृशं सोमां, विद्रुमाधरपल्लवाम् ॥१४५॥ कज्जलश्यामलकचां, प्रवालारुणपाणिकाम् । सद्वर्णां कलशाकारशिरसं लटभभ्रुवम् ॥ १४६ ॥
श्री मल्लिनाथ चरित्र
आजानुदोर्युगां मध्यतुच्छां स्वच्छतनुद्युतिम् । गूढगुल्फां वृत्तजङ्घां, त्रिवलीभिस्तरङ्गिताम् ॥ १४७ ॥ पञ्चभिः कुलकम्
तस्यापवरकस्योच्चैः, पुरो भित्तावकारयत् । षड् द्वाराणि कपाटाभ्यां पिहितानि बृहन्ति च ॥१४८॥
કરે સુવર્ણપ્રતિમા નિજ રૂપકેરી, મિત્રોને સ્મૃતિ કરાવે પૂર્વભવ કેરી.
અશોક નામના ઉદ્યાનમાં સુવર્ણભીંતથી વિકસ્વર અને રત્નપીઠથી મનોહર એવા મહેલની અંદરના ઓરડામાં (૧૪૪)
પોતાના સરખી, સુંદર અલંકારોથી ઇંદ્રનીલ સમાન નેત્રવાળી રમ્યવિક્રમના જેવા અધરોષ્ઠરૂપ પલ્લવવાળી, (૧૪૫)
કાજળ જેવા શ્યામવાળવાળી, પ્રવાલ જેવા રક્ત હાથવાળી, સારા વર્ણવાળી, કળશના જેવી મસ્તકવાળી મનોહર ભ્રકુટીવાળી, (૧૪૬)
જાનુપર્યંત જેના બાહુ છે, મધ્યભાગ જેનો અતિકૃશ છે. સ્વચ્છ શરી૨કાંતિવાળી, ચરણના ગુલ્ફ ગૂઢ છે. જંઘા વૃત્તાકાર છે. અને ત્રિરેખાથી જે સુશોભિત છે (૧૪૭)
એની એક સુવર્ણની પ્રતિમા કરાવી. તે ઓરડાને કપાટથી