SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ३८४ श्री मल्लिनाथ चरित्र जलशौचमयो धर्मस्तया ख्यातः सविस्तरः । તસ્યા: પુર: પુરાણસ્ય, વચૈજ્યવિધિજ્ઞયા રા. अथ प्रोवाच श्रीमल्लिर्धर्मोऽस्ति जलसङ्गमात् । जितं तर्हि झषैर्लोके, जलस्थाननिवासिभिः ॥१२६।। सैवं शैवं निराचक्रे, शौचधर्मं सुयुक्तिभिः । मुखमर्कटिकां दत्त्वा, तां चेट्यो निरवासयन् ॥१२७।। भवेद् यथेयं दुःखार्ता, सपत्नीजनमध्यगा । तथा वेगात् करिष्यामि, सा यान्तीति व्यचिन्तयत् ॥१२८॥ एवं विचिन्त्य दर्पणाध्माता निर्गत्य पूर्वरात् । काम्पिल्यनगरं प्राप, पञ्चालमुखमण्डनम् ॥१२९॥ શ્રીમલ્લિકુમારીની આગળ પાસે આવી (૧૨૪) અને બોલવામાં ચતુર એવી જોગણીએ મલ્લિકુમારી પાસે પુરાણના વાક્યોથી જળશૌચમય ધર્મનું વિસ્તારથી વર્ણન કર્યું. (૧૨૫) - તે સાંભળીને મલ્લિકુમારી બોલ્યા કે, “જો જળ સંગમથી ધર્મ થતો હોય તો જળાશયમાં રહેલા માછલાઓ સર્વલોક કરતાં વધારે ધર્મી ગણાય.” (૧૨૬) આમ કહ્યા છતાં જોગણે ફરી કેટલીક યુક્તિઓથી શૌચય શૈવધર્મનું પ્રતિપાદન કર્યું. એટલે મુખ મરડીને દાસીઓએ તેને બહાર કાઢી મૂકી. (૧૨૭) જતાં જતાં તેણે વિચાર કર્યો કે, “સપત્નીઓમાં પડીને જેમ આ મલ્લીકુમારી વધારે દુઃખી થાય તેવા ઉપાયો હવે જલ્દી કરુ.” (૧૨૮) આ પ્રમાણે વિચારીને દર્પથી બળતરા અનુભવતી ચોલા તે નગરીમાંથી વિદાય થઈ પાંચાલદેશના મુખમંડનરૂપ (શોભા)
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy