________________
पंचमः सर्गः
जितशत्रुर्यथार्थाख्यः, समभूत्पृथिवीपतिः । यत्प्रतापाद् विलीयन्ते, द्विषः स्त्यानाज्यपिण्डवत् ॥११९॥ युग्मम्
धारिणीप्रमुखास्तस्य, सहस्रं प्राणवल्लभाः । अगण्यपुण्यलावण्या, भूचर्यो देवता इव ॥१२०॥
इतोऽभूद् मिथिलापुर्यां, चोक्षा नाम विचक्षणा । मन्त्रकार्मणरत्नानां, रोहणाचलचूलिका ॥ १२१ ॥
त्रिदण्डमण्डितकरक्रोडा काषायिताम्बरा । शौचाय दधती दर्भसगर्भां जलकुण्डिकाम् ॥१२२॥ युग्मम्
साऽन्यदा कुम्भभूपस्य, कन्यान्तःपुरमुत्तमम् । अस्खलितगतिरगात्, सा वात्येव निरत्यया ॥ १२३॥
श्रीमल्लिस्वामिपादान्ते, सोपाविशद् यथाविधि । निजं दर्शयितुं धर्मं, दम्भसंरम्भया गिरा ॥ १२४॥ छे. (११८)
३८३
તે રાજાને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવેલી જાણે દેવાંગનાઓ જ ન હોય તેવી અને અગણ્યપવિત્ર લાવણ્યશાળી ધારિણી વિગેરે हमरो प्राणवत्सला छे. (१२०)
અહીં મિથિલાપુરીમાં મંત્ર-કાર્યણરૂપ રત્નોની રોહણાચલચૂલિકા સરખી વિચક્ષણ ચોક્ષાનામની એક જોગણી રહે છે. (૧૨૧)
તે હાથમાં ત્રિદંડ, શરીર પર રંગીન વસ્ત્ર અને શૌચને માટે અંદર દર્ભ નાંખેલી જળકુંડિકાને ધારણ કરીને ફરે છે. (૧૨૨)
વાયુની જેમ નિર્બાધિત અને અસ્ખલિત ગતિવાળી તે જોગણી એકવાર કુંભરાજાની કન્યાઓના અંતઃપુરમાં આવી (૧૨૩)
અને દાંભિકવાણીથી સારીરીતે પોતાનો ધર્મ બતાવવા