________________
३६०
श्री मल्लिनाथ चरित्र आपृच्छ्य क्षितिपं तासां, यात्रायै हर्षिताशया । अगात् पद्मावती देवी, नागदैवतवेश्मनि ॥६॥ प्रतिबुद्धिर्महीपालः, सशृङ्गारोऽसमः श्रिया । इमामन्वगमद् देवीं, केतकीमिव षट्पदः ॥७॥ पुष्पमण्डपिकां नागप्रतिमामनुनिर्मिताम् । विलोक्य मुद्गरं पौष्यं, चाऽवदद् नृपपुङ्गवः ॥८॥ सुबुद्धे ! सचिवाधीश !, त्वमस्मत्प्रेषणोत्सवैः । ईदृक्स्वरूपं स्त्रीरत्नं, जात्यरत्नमिवोज्ज्वलम् ॥९।। राज्ञां वेश्मनि कुत्रापि, दक्ष ! वीक्षितवानसि । कौसुमं मुद्गरं बिभ्रद्भ्रमभ्रमरधोरणीम् ॥१०॥ युग्मम्
નાગદેવના મંદિરમાં તે પ્રતિમાઓની યાત્રા કરવા ગઈ. (૬)
શૃંગાર સજવાથી શોભામાં અસાધારણ પ્રતિબુદ્ધિ રાજા કેતકીની પાછળ મધુકરની જેમ તે રાણીની પાછળ ત્યાં આવ્યો. (૭) - પુષ્પમંડપમાં સ્થાપન કરેલી નાગપ્રતિમા અને પુષ્પમુદ્રગર જોઈને રાજાએ મંત્રીને કહ્યું કે, (2)
હે સુબુદ્ધિ મંત્રીશ્વર ! અમારા પ્રેષણોત્સવોમાં જાત્યરત્ન સમાન ઉજ્જવલ અને મધુકરોની શ્રેણી જયાં ભણી રહી છે. એવા કુસુમ મુદ્ગરને ધારણ કરનાર એવું સ્વરૂપવાન સ્ત્રીરત્ન અને આવો પુષ્પમુદુગર હે દક્ષ ! તે કોઈ રાજભવનમાં જોયો છે ? (૯-૧૦)
એટલે સુબુદ્ધિ મંત્રીશ્વર હસીને બોલ્યો કે, “હે રાજેન્દ્ર ! તમારા આદેશથી હું મિથિલાનગરીમાં ગયો હતો. (૧૧)
ત્યાં નેત્રરૂપ મૃગલાને પાશ સમાન, મનરૂપ મુસાફરને