________________
३५४
श्री मल्लिनाथ चरित्र प्रभोर्वक्त्रश्रियं प्राप्तुं, मग्नमाकण्ठमम्बुजम् । रोलम्बरवर्जव्याजाद्, मन्त्रजापं तनोत्यलम् ॥२००॥ प्रभोर्नेत्राब्जयोर्लक्ष्मीर्वाचि देवी सरस्वती । कलङ्कमिव संमाष्टुं, स्नेहादेकत्र तिष्ठतः ॥२०१।। ન: શ્રિય: પતિઃ સ્વામી, હિરશિપુઝઃ | यस्य वक्षःस्थिता लक्ष्मीर्जगत्काम्या विराजते ॥२०२॥ विद्रुमैरिव किंकिल्लिपल्लवैः कोमलैरिव ।
વિન્ટેરિવાતિd, પ્રમો: પાણિતતં વધૌ ર૦રૂા. अलीकत्वं प्रभोः केशे वक्रत्वं लटभभ्रुवोः । तुच्छत्वं मध्यदेशेऽपि, नान्यत्र स्वामिनि स्थितम् ॥२०४।।
ભગવંતના મુખની શોભાને મેળવવાને જ જાણે કમળ કંઠ સુધી જળમાં નિમગ્ન થઈ ગયું હોય અને ભ્રમરના ગુંજારવના ન્હાનાથી જાણે સારી રીતે મંત્રજાપ કરતું હોય તેમ જણાતું હતું. (O)
પ્રભુના નેત્રકમળમાં લક્ષ્મી અને વાણીમાં સરસ્વતી જાણે પોતાના કલંકને દૂર કરવા સ્નેહથી આવીને સાથે રહી હોય તેમ લાગતું હતું. (૨૦૦૧)
અહો ! ભગવંત તો એક નૂતન શ્રીપતિ હતા જે હિરણકશિપુપ્રદ (હિરણ્ય = સુર્વણ, કશિપુ = ભોજનાદિ, પ્રદ = આપનારી) હતા. જેમના વક્ષસ્થળ ઉપર રહેલી લક્ષ્મી (શોભા) જગતને ઈષ્ટ હોવાથી શોભતી હતી. (૨૦૨)
ભગવંતનું હસ્તતળ જાણે વિદ્યુમ, કિંકિલ્લિ લતાના કોમળ પલ્લવ અથવા પદ્મરાગમણિથી લિપ્ત કર્યું હોય તેવું શોભતું હતું. (૨૦૩)
પ્રભુના વાળમાં શ્યામપણું, કુટીમાં વક્રપણુ, મધ્યભાગમાં ૨. “તુમુત્ત' રૂલ્ય !