SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ : ३५१ ततो मुमुचिरे राज्ञा, कारागाराद् द्विषन्नृपाः । कारयाञ्चक्रिरे पूजा, जैनचैत्येषु सर्वदा ॥१८६।। समाजग्मुरुपाध्यायाः, पठन्तः सुतमातृकाम् । उच्चावच्चपदैश्छात्रैर्वलगद्भिर्मर्कटैरिव ॥१८७।। चन्द्रार्कदर्शनं भर्तुस्तृतीयेऽह्नि प्रमोदतः । षष्ठीजागरणं षष्ठे, पितृभ्यां च व्यरच्यत ॥१८८॥ गर्भस्थेऽस्मिन् प्रभौ मातुर्माल्यशयनदोहदम् । बभूव तन्मल्लिरिति, प्रभो म प्रतिष्ठितम् ॥१८९॥ જોઈને રાજાએ પુત્રી જન્મમાં દેવેન્દ્રોનું આગમન જાણી લીધું. (૧૮૫). અને સુતા જન્મની ખુશાલીમાં રાજાએ કેદખાનામાંથી શત્રુરાજાઓને મુક્ત કર્યા તથા જિનચૈત્યોમાં વારંવાર પૂજા અને ઉત્સવો કરાવ્યા. (૧૮૬) તથા સુતમાતૃકાનો ઉચ્ચાર કરતા અને કરાવતા ઉપાધ્યાયો (મહેતા) વાંદરાની જેમ કુદતા એવા અનેક છાત્રો સાથે જ ત્યાં આવ્યા તેને રાજાએ પ્રસન્ન કર્યા. (૧૮૭) પછી ત્રીજાદિને રાજારાણીએ પ્રભુને પ્રમોદથી સૂર્ય અને ચંદ્રના દર્શન કરાવ્યા અને છટ્ટે દિવસે તેમણે છઠ્ઠી જાગરણ કરાવ્યું. (૧૮૮). પછી જ્યારે ગર્ભમાં પ્રભુ હતા ત્યારે માતાને પુષ્પશયામાં સુવાનો દોહદ થયો હતો. તેથી ભગવંતનું મલ્લિ એવું નામ રાખ્યું, (૧૮૯) ભગવંત શ્રુધા લાગે ત્યારે ઇંદ્રસંક્રમિત અંગુક્ષુધાનું પાન કરતા
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy