________________
३३४
श्री मल्लिनाथ चरित्र तत्प्रकम्पादसौ रुष्टस्ताम्रीकुर्वन् दृशोर्युगम् । अन्तर्व्वलत्कोपवह्निज्वालाः प्रकटयन्निव ॥९७।। वक्रीकुर्वन् भ्रुवोर्युग्मं, कोदण्डमिव भीषणम् । ज्वलज्ज्वालाकुलं पाणी, वज्र वज्रधरोऽधरत् ॥९८॥ तत्कोपाटोपमुद्वीक्ष्य, नम्रमौलिः कृताञ्जलिः । प्राचीनबहिषं प्रोचे, नैगमेषी चमूपतिः ॥९९।। कथङ्कारं प्रभो ! कोपो, मयि सत्यपि तन्यते । शृणु स्वाऽऽसनकम्पस्य, कारणं श्रोत्रपारणम् ॥१००॥ द्वीपाद्ये जम्बूद्वीपेऽस्मिन्, वर्षे दक्षिणभारते । मिथिलायां महापुरू, श्रीमत्कुम्भमहीपतेः ॥१०१॥ पट्टदेव्याः प्रभावत्या, अद्यैव त्रिजगत्पतिः ।
एकोनविंशतीर्थेशो, भगवान् समजायत ॥१०२॥ युग्मम् કોપાગ્નિથી જવાળાને પ્રગટ કરતા હોય તેમ લોચનને તામ્રવર્ણી (લાલ) કરતા અને ભીષણ ધનુષ્યની તેમ બંને ભ્રકુટીને વક કરતા ઇંદ્ર બળતી જવાળાથી વ્યાપ્ત વજ હાથમાં લીધું. (८७-८८)
એટલે નૈગમેષી સેનાપતિ તેમના કપાટોપને જોઈ મસ્તક नभावी मंसिने बोल्यो , (८८)
હે પ્રભો ! આ સેવક હાજર છતાં તમે શા માટે કોપ કરો છો ? પરંતુ આપના આસનકંપનું શાસ્ત્રના પારણારૂપ કારણ समो . (१००)
સર્વદીપોમાં પ્રથમ જંબૂદ્વીપના દક્ષિણભરતક્ષેત્રમાં આવેલી મિથિલા મહાપુરીમાં શ્રીમાનું કુંભરાજાની પ્રભાવતી નામની