________________
વતુર્થ: સT:
( રૂર आर्यवेदोद्भवान् मन्त्रानुच्चार्योद्दामया गिरा । उपाविक्षन्नासनेषु, मराला नलिनेष्विव ॥४८॥ आसयामास भूपालो, जायां जवनिकान्तरे । अथैषा न्यगदत् स्वप्नानाऽऽप्ततत्त्वयुजा गिरा ॥४९॥ स्वप्नान् द्वासप्ततिं राजन् !, प्रशस्तान् कोविदा विदुः । तन्मध्यात् त्रिंशतं तेषु, महास्वप्नांश्चतुर्दश ॥५०॥ अर्हतां चक्रिणां माता, चतुर्दशैव पश्यति । हरेर्माता तथा सप्त, चतुरः सीरिणोऽपि च ॥५१॥ अमुत्र भरतक्षेत्रे, जिना अष्टादशाऽभवन् । चक्रिणोऽष्टौ भरताद्याः, षटखण्डभरतेश्वराः ॥५२॥ વંશ ગોરોચનની રેખાઓ કપાળમાં કરેલી છે એવા સ્વપ્નપાઠકો રાજસભામાં આવ્યા. (૪૭)
ઉચ્ચવરે આર્યવેદના મંત્રોચ્ચાર કરતા કમળ ઉપર હંસની જેમ તેઓ આસન પર બેઠા. (૪૮)
પછી રાજાએ પડદાની અંદર પ્રભાવતીરાણીને બેસાડ્યા અને તેણે આપ્ત-તત્ત્વયુક્ત વાણીથી સ્વપ્નો પ્રકાશિત કર્યા. (૪૯).
એટલે સ્વપ્નપાઠકો બોલ્યા કે, હે રાજન્ ! ૭૨ સ્વપ્નો પ્રશસ્ત ગણાય છે. તેમાંથી ત્રીશ અને તેમાં પણ ચૌદ સ્વપ્ન મોટા ગણાય છે. (૫૦)
જિનેન્દ્ર અને ચક્રવર્તીની માતા એ ચૌદ સ્વપ્નો જુવે છે. વાસુદેવની માતા સાત અને બળદેવની માતા તેમાંના ચાર જુવે છે. (૫૧).
આ ભરતક્ષેત્રમાં અઢાર જિનેશ્વરો અને છ ખંડ ભરતક્ષેત્રના