SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ અથ ચતુર્થ: સદા जिनानामिव नाभेयः, सरसामिव मानसम् । तरूणामिव कल्पद्रुर्भरतश्चक्रिणामिव ॥१॥ देवानामिव सुत्रामा, ग्रहाणामिव भास्करः । द्वीपानामादिमो द्वीपो, जम्बूद्वीपोऽस्ति विश्रुतः ॥२॥ युग्मम् ચોથો અર્થ ચોથાસર્ગમાં પ્રદર્શિત શ્રીમલ્લિનાથપ્રભુના જન્મકલ્યાણકનું વર્ણન. (જબૂઢીપ-ભરતક્ષેત્ર-વિદેહદેશ-મિથિલા નગરી-કુંભરાજાનીપ્રભાવતી રાણીની કુક્ષીમાં મહાબલદેવનું સ્ત્રીપણે ઉત્પન્ન થવુંપ્રભાવતીરાણીએ જોયેલા ૧૪ મહાસ્વપ્ન-સ્વપ્નવર્ણન-કુંવરીનો જન્મ-છપ્પનદિશાકુમારીઓએ કરેલ પ્રસૂતિકર્મ-સૌધર્મેન્દ્રનું આસનકંપ-પ્રભૂજન્મકલ્યાણક ઉજવવા મર્યલોકે અવતરણપ્રભુને લઈ મેરૂપર્વત ઉપર આગમન-અન્ય સર્વ ઈંદ્રાદિનું આગમન-જન્માભિષેક મહોત્સવ-ઇંદ્રમહારાજએ કરેલી સ્તવનાપ્રભુને સ્વસ્થાને સ્થાપી નંદીશ્વરદ્વીપે ગમન-અઢાઈમહોત્સવ કરી સ્વસ્થાને પ્રસ્થાન-પ્રાતઃસમયે કુંભરાજાને મળેલી વધામણીતેણે કરેલ જન્મમહોત્સવ-પ્રભુનો બાલ્યાવસ્થામાંથી યૌવનાવસ્થામાં પ્રવેશ-પ્રભુના રૂપવૈભવનું વર્ણન ) શ્રીજિનેશ્વરોમાં શ્રી ઋષભદેવ, સરોવરોમાં માનસરોવર, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, ચક્રવર્તીઓમાં ભરતેશ્વર, દેવોમાં ઇંદ્ર અને ગ્રહોમાં સૂર્યની જેમ સર્વદ્વીપોમાં મુખ્ય એવો જંબૂઢીપ નામે પ્રખ્યાતદ્વીપ છે. (૧-૨)
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy