________________
३०२
श्री मल्लिनाथ चरित्र
सन्मार्गदेशकत्वेन, तिर्यगायुस्ततः परम् । विजयेन कषायाणां, मनुष्यायुरथाऽजयत् ॥१९३॥
તોમિનિર્મÒ: જામ, નિર્ઝરાભિઃ તે પડે । देवायुष्कं लीलयैव, जितवान् संयमाधिपः ॥१९४॥ गारवाणां परित्यागाद्, नीचैर्गोत्रमधिक्षिपत् । उच्चैर्गोत्रं तु चारित्रव्रतायुःपरिपूरणैः ॥१९५॥ अन्तरायं पराजिग्ये, दानलाभाऽनिवारणैः । इत्थं कर्ममहीपालो, मूलादुन्मूलितस्तदा ॥ १९६॥ जितकाशी ततः श्रीमच्चारित्रक्षितिनायकः । निर्वाणनगरीं प्राप, भासुरां शाश्वतैः सुखैः ॥१९७॥
तदाऽऽदेशेन भव्यानां प्रतिबोधपरायणः । बलभद्रमहीपाल !, बंभ्रमीमि यथाविधि ॥१९८॥
પછી સન્માર્ગદેશકપણાથી તિર્યંચાયુ અને કષાયોના વિજયથી તેણે મનુષ્યાયુનો જય કર્યો. (૧૯૩)
• નિર્મળતપથી પગલે પગલે થતી અત્યંત નિર્જરાથી સંયમરાજે લીલામાત્રમાં દેવાયુષ્યનો જય કર્યો. (૧૯૪)
ગારવોના પરિત્યાગથી નીચગોત્ર અને ચારિત્રવ્રતની સ્થિતિ પરિપૂર્ણ કરવાથી તેણે ઉચ્ચગોત્રનો પરાજય કર્યો. (૧૯૫)
દાન-લાભના અનિવારણથી તેણે અંતરાયનો જય કર્યો. એ રીતે ચારિત્રરાજે કર્મરાજાનું મૂળથી નિકંદન કર્યું. (૧૯૬)
પછી વિજયી શ્રીમાન્ ચારિત્રરાજે શાશ્વત સુખોથી દૈદિપ્યમાન એવી નિર્વાણનગરીને પ્રાપ્ત કરી. (૧૯૭)
હે બળભદ્રરાજા ! તેના આદેશથી ભવ્યજીવોને પ્રતિબોધ