________________
२८२
श्री मल्लिनाथ चरित्र समीपवर्ती तन्मित्रं, सदागम इति श्रुतः । द्वितीयं मानसमिव, भव्यस्य नृपजन्मनः ॥१०॥ निदध्यौ तन्मुखं भव्यः, सोऽप्यूचे देव ! मद्वचः । शृण्वमीषां यथा वाणसामर्थ्यं तवे जायते ॥११॥ अमुष्मिन् भवपाथोधौ, द्विघ्नसप्तकरज्जुके । ग्रन्थिभेदाभिधो द्वीपोऽप्राप्तोऽभव्येतरैर्नहि ॥१२॥ अपूर्वानिवृत्तिसंज्ञकरणारक्षकान्वितः । कोट्टः सास्वादनो नामाऽतिक्रम्यो यः षडावलिः ॥९३।। सम्यग्दृष्टिरिति ख्यातं, तस्मिन्नस्ति महापुरम् ।
सुबोधो यत्र भूपालस्तद्भार्या बुद्धिसुन्दरी ॥१४॥ મિત્રોને અંતરનું દુ:ખ કહેવામાં આવે, તો તે કાંઈક અવશ્ય ઓછું થાય છે. (૮૯)
ભવ્યરાજકુમારનું જાણે બીજું અંતર હોય તેમ સમીપમાં બેઠેલા સદાગમ નામનો મિત્ર છે તેમ આ જાણેલું (૯૦).
પછી ભવ્યપુરુષે મિત્રના મુખ સામે જોયું એટલે તે બોલ્યો કે હે દેવ ! મારું વચન સાંભળો જેથી એમનું રક્ષણ કરવા તમે સમર્થ બની શકો. (૯૧)
આ ચૌદરાજ પ્રમાણ ભવસાગરમાં અભવ્યજીવોને અલભ્ય એવો ગ્રંથિભેદ નામે દ્વીપ છે. (૯૨)
ત્યાં અપૂર્વ અને અનિવૃત્તિકરણ નામના આરક્ષક સહિત એને છ (૬) આવલિકામાં ઓળંગી શકાય એવો સાસ્વાદન નામનો કિલ્લો છે. (૯૩)
અને સમ્યગ્દષ્ટિનામે પ્રખ્યાત મહાનગર છે. ત્યાં સુબોધ . અમેતિ પાન્તરમ્ !