________________
२८१
તૃતિય: સff: ततः कलिः प्रतीहारः, संज्ञितो नेत्रसंज्ञया । तानर्द्धचन्द्रयामासानाथानिव नृपाग्रतः ॥८५।। ते खिन्नमानसा दीनवदना भ्रष्टबुद्धयः । विमृश्य सुचिरं चित्ते, भव्यप्रासादमासदन् ॥८६।। तानायातश्चिरं दृष्ट्वा, मुहुः स्नेहलचेतसा । अभ्युत्थानमलञ्चक्रे, सर्वस्याभ्यागतो गुरुः ॥८७।। किञ्चिदुच्छसितास्तेऽथ, प्रदत्तद्रविणा इव । प्राणमन् कर्मभूपालकुमारं परया मुदा ॥८८।। कर्मणा विहितं यच्च तेऽजल्पन्नपमाननम् ।
सुहृदां कथितं दुःखं, लघूभवति निश्चितम् ॥८९॥ ચાલ્યા જાઓ, મારા નગરમાં કોઈપણ ભાગમાં આ મારો પુત્ર સંકોચ કે પ્રતિબંધ પામશે નહિ.” (૮૪).
પછી નેત્રસંજ્ઞાથી સંકેત પામેલા કલિ નામના પ્રતિહારે અનાથની જેમ તેમને રાજા આગળથી ગળું પકડીને બહાર કાઢી મૂક્યા. (૮૫) - હવે ખેદમનવાળા, દીનમુખી, ભ્રષ્ટબુદ્ધિવાળા તેઓ ચિરકાળ ચિત્તમાં વિચાર કરીને ભવ્યપુરુષના મહેલમાં ગયા. (૮૬).
ચિરકાળે તેમને આવેલા જોઈને ફરી ફરી નેહદૃષ્ટિથી નિહાળી ભવ્યકુમારે તેમનું અવ્યુત્થાન કર્યું. કારણ કે અભ્યાગત સર્વના ગુરુ (મોટા) ગણાય છે. (૮૭)
પછી જાણે દ્રવ્ય આપેલ હોય તેમ કંઈક આશ્વાસન પામીને, અત્યંત આનંદથી તેમણે ભવ્યકુમારને પ્રમાણ કર્યા. (૮૮)
અને કર્મરાજાએ કરેલ અપમાનનું નિવેદન કર્યું, કારણ કે