________________
२६९
તૃતિય: સઃ पुद्गलानां परावर्ताक्षयसेवधिरक्षकः । अभव्यनामा समभूद्, द्वितीयश्च तयोः सुतः ॥२३॥ युग्मम् क्रमादुद्यौवनं भव्येतरं पुत्रं विलोक्य सा । चिन्तासन्तानविधुरा, समजायत जातुचित् ॥२४॥ तामालोक्य महीपालो, बभाषे सुभगोत्तमे ! । कथं चिन्तापराऽसि त्वं, ब्रूहि वर्णैः सुकोमलैः ? ॥२५॥ देवाऽभव्यसुतः प्राप्तयौवनोऽपि कथं त्वया । उत्तमकुलनन्दिन्या, साकं नो परिणाय्यते ? ॥२६।। अथोवाच नृपः सुष्टु, स्मारितोऽस्मि सुलोचने ! ।
अनेककार्यनिघ्नस्य, विस्मृतिर्ने गरीयसी ॥२७॥ અભવ્ય નામનો તેમનો બીજો પુત્ર છે. (૨૩)
કેમ કરીને યૌવનને પામેલા અભવ્યપુત્રને જોઈ કાલપરિણતિ રાણી ચિંતાથી આકુળવ્યાકુળ થઈ ગઈ. (૨૪)
તેને ચિંતાતુર થયેલી જોઈ રાજાએ કહ્યું કે, “હે સુગોત્તમા! તું કેમ ચિંતાતુર છે ? કોમળવચનથી તેનું કારણ જણાવ.” (૨૫)
તે બોલી કે હે દેવ ! તમારો અભવ્યપુત્ર યૌવન પામ્યો છે છતાં હજુપણ ઉત્તમકુળની કન્યા સાથે તમે તેને કેમ પરણાવતા નથી ? (૨૬)
એટલે રાજા બોલ્યો કે, “હે સુલોચને ! તે મને ઠીક સંભારી આપ્યું. કારણ કે અનેકકાર્યમાં વ્યગ્ર હોવાથી મને ઘણીવાર વિસ્મરણ થઈ જાય છે.” (૨૭)
પછી સર્વકાર્યના જ્ઞાતા કર્મપરિણામ રાજાએ પ્રતિહારી