SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ १८७ દ્વિતીયઃ સઃ अथाकर्षद् द्विजश्चर्मकोशादस्त्रीं भृशं सिताम् । कामान्धा इव कोपान्धा, कृत्याकृत्यपराङ्मुखाः ॥३०३॥ ब्राह्मणस्य ततो माता, बभाषे प्रेमबन्धुरम् । जीवन् प्राणी सुते ! भद्रशतं पश्यति निश्चितम् ॥३०४॥ वनमालाऽगदद् मातः !, पञ्चत्वं मम जायताम् । तथापि शीलविध्वंसो, मा मे भवतु जातुचित् ॥३०५।। ज्ञात्वेति निधनत्वेऽपि, सस्पृहां शीलपालनात् । सहस्रेण सुवर्णस्य, विक्रीणीते स्म स द्विजः ॥३०६।। क्रायकेणापि तेनाशु, प्रार्थिता द्विजवद् भृशम् । तद्वत् प्रोवाच सा साध्वी, ह्येकरूपा सती यतः ॥३०७॥ સમાન છો.” (૩૦૨) આથી તે બ્રાહ્મણે વધુ ક્રોધાવેશમાં આવી ચર્મના માનમાંથી એક અતિશય તીક્ષ્ણ છરી ખેંચી કાઢી કેમ કે “કામાંધની જેમ ક્રોધાંધ પણ કૃત્યાકૃત્યથી વિમુખ હોય છે.” (૩૦૩) એવામાં તે બ્રાહ્મણની માતા પ્રેમપૂર્વક બોલી કે - “હે સુતા! જીવતો નર ભદ્રા પામે. માટે કાંઈક વિચાર કર.” (૩૦૪) એટલે વનમાલા બોલી કે - “હે માતા ! ભલે મારૂં મરણ થાઓ પણ કદાપિ મારા શીલનો વિધ્વંસ (નાશ) તો હું નહિ જ કરૂં.” (૩૦૫) આ પ્રમાણે શીલ સાચવવા સારૂં મરણને પણ કબૂલ કરતી એવી તેને દઢ સમજીને તે વિપ્રે એક હજાર સોનામહોરમાં તેનો વિક્રય કર્યો-તેને વેચી દીધી. (૩૦૬) તે ખરીદનારે પણ પેલા બ્રાહ્મણની જેમ પોતાની સ્ત્રી થવા માટે તેની અત્યંત પ્રાર્થના કરી એટલે તે સાધ્વી ઉત્તમ સ્ત્રી) એ
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy