________________
१८६
श्री मल्लिनाथ चरित्र गुरुस्त्वं प्राणदातृत्वाद्, महीशस्तव नन्दनः । अहं पुत्री स्नुषेवाऽथ, कथमन्यद् विभाषसे ? ॥२९८॥ एष प्रोवाच कोपेन, विदुष्यसि दुरात्मिके ! । अतस्त्वां मारयिष्यामि, मारैर्नवनवैरहम् ॥२९९॥ त्वदर्थे विषयस्त्यक्तः, सेवितोऽपि हि पूर्वजैः । પરં તવેશી વેણ, નિવૃછે ! ટુષ્ટિ ! IIરૂ૦૦I त्यक्तं राज्यं त्वदर्थेन, देशो बन्धुः कुलं गृहम् । वित्तं मित्रं निजा भूमिः, परं ते चेष्टितं ह्यदः ॥३०१॥ वनमालाऽप्यथोवाच, रक्षताद् मां महापदः ।
जनकोऽसि सदाचारपरोपकृतिसुन्दरः ॥३०२॥ શીલામૃત-ભ્રષ્ટપુરુષ વધારે અશુભ છે. (૨૯૭)
તું પ્રાણદાતા હોવાથી મારો ગુરુ છે. અને રાજા તારો નંદન છે, તેથી હું પુત્રવધૂ હોવાથી તારી પુત્રી તુલ્ય છું. તો તેના પ્રત્યે આમ વિપરીત કેમ બોલે છે? (૨૯૮)
આ પ્રમાણે વનમાલાનાં વચનો સાંભળીને તે બ્રાહ્મણ ક્રોધથી બોલ્યો કે - “હે દુરાત્મિકે ! તું બહુ ચાલાક લાગે છે. માટે હવે તને નવા નવા મારાઓ પાસે હું માર મરાવીશ. (૨૯૯)
હે અધમે ! હે દુષ્ટચેખિતે ! તારા માટે મેં પૂર્વજોએ સેવિત દેશ છોડ્યો અને તું આવી નિવડી. (૩૦૦).
તારા નિમિત્તે રાજય, દેશ, બંધુ, કુળ, ઘર, મિત્ર, વિત્ત અને પોતાની ભૂમિનો મેં ત્યાગ કર્યો, છતાં તારું આવુ ચેખિત નીકળ્યું.” (૩૦૧)
એટલે વનમાલા બોલી કે-“મને મહાઆપત્તિમાંથી બચાવી, તેથી હે સદાચાર અને પરોપકારથી સુશોભિત ! તું મારે પિતા