________________
१७०
नाम्ना चम्पकमालेति, पुष्पमालेव सद्गुणा । तस्यासीत् प्रेयसी प्रेमरत्नरोहणचूलिका ॥२२०||
श्री मल्लिनाथ चरित्र
अन्येद्युर्मृगयाऽऽसक्तो, महावनमगाद् नृपः । पीतवस्त्रपरीधानैः, साकं व्याधैर्घृणोज्झितैः ॥२२१॥ ततो हेरम्बवत् केऽपि, समुद्यतपरश्वधा: । केचित् प्राकारवद् भूरिन्यस्तयन्त्राः पदे पदे ॥२२२॥ जघान निशितैः कुन्तैः, कश्चिदाहूय शूकरम् । कश्चिच्छशग्रहव्यग्रो, निलीनोऽस्थाल्लतान्तरे ॥ २२३||
उड्डीनपक्षिपक्षोत्थविरावैः करुणाकरैः ।
अहो ! अन्यायवाक्यं तु, व्याजहारेव काननम् ॥२२४॥ હતો. તે આકૃતિમાં સોમ (ચંદ્ર) છતાં પ્રતાપથી સૂર (વિ) જેવો પ્રકાશતો હતો. (૨૧૯)
તેને પુષ્પમાળાની જેમ સદ્ગુણ (સારા દોરા) યુક્ત અને પ્રેમરત્નની રોહણભૂમિ સમાન ચંપકમાલા નામે પત્ની (રાણી) હતી. (૨૨૦)
એકવાર પીળાવસ્ત્રધારી, દયા વિનાના શિકારીઓની સાથે શિકારમાં આસક્ત એવો તે રાજા કોઈ મહાવનમાં ગયો. (૨૨૧)
કેટલાક ગણેશની જેમ કુઠાર લઈને તૈયાર થયા તો કેટલાક કિલ્લાની જેમ પગલે પગલે ઘણા યંત્રો સ્થાપવા લાગ્યા. (૨૨૨)
કોઈ શૂકર(ભૂંડ)ને બોલાવીને તેને તીક્ષ્ણભાલાથી મારવા લાગ્યા. કેટલાક સસલાને પકડવા વ્યગ્ર બની લતાની અંદર છૂપાઈ ગયા. (૨૨૩)
તે વખતે ઉડતા પક્ષીઓની પાંખથી પ્રગટ થતાં કરૂણાજનક