SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ १४० श्री मल्लिनाथ चरित्र मर्यादास्तम्भमुन्मूल्य, महान् मत्त इव द्विपः । देवो सोमाभिधां कामात्, प्रार्थयामास पद्मकः ॥७७॥ अग्राह्यनामा नष्टः स, चण्डकादङ्गरक्षकात् । तस्मादिदं बलं भद्र !, प्रेषितं दिक्षु सर्वतः ॥७८।। अन्यच्च मामकं नाम, कथं विज्ञातवानसि ? । पद्मोऽप्युवाच त्वद्वस्त्राञ्चलाऽक्षरविलोकनात् ॥७९॥ તત: પવો મહીટવ્યા, નિ:સંસાર મવદ્રિવ | भुजङ्गकृतखर्वत्वं, चिन्तयन् जीवनौषधम् ॥८०॥ કામવશ થઈ પાશેખરે સોમા રાણી પાસે અયોગ્ય પ્રાર્થના કરી (૭૬) પછી રાજાને તે વાતની ખબર પડતાં જેનું નામ અગ્રાહ્ય છે. એવા તે પહ્મકુમારને ચંડ નામના અંગરક્ષકને સોંપવામાં આવ્યો. (૭૭) તેની પાસેથી છળ કરીને તે ભાગી ગયો છે, હે ભદ્ર ! તેને પકડવાને માટે રાજાએ સર્વદિશાઓમાં આ પ્રમાણે લશ્કર મોકલ્યું છે. (૭૮) વળી વિશેષમાં તને પૂછવાનું એ છે કે – તું મારું નામ શાથી જાણી શક્યો ? એટલે પા બોલ્યો કે :- તારા વસ્ત્રને છેડે લખેલ અક્ષરો જોવાથી ! (૭૯) આ પ્રમાણે જવાબ આપીને સર્વે કરેલા પોતાના વામનપણાને જીવનના ઔષધરૂપ માનતો પહ્મકુમાર સંસારસમાન એ મહાઅટીથી બહાર નીકળ્યો (૮૦) ૨. યશોમતી રૂતિ બાપટ: I
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy