SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ १३२ श्री मल्लिनाथ चरित्र पद्मशेखर आद्यायाः, सोमायाः सूर इत्यपि । विमातृजावपि प्रीत्या, तौ पुत्रौ युग्मजातवत् ॥३८॥ युगपज्जाग्रतोस्तुल्यहर्षयोस्तुल्यशोकयोः । आजन्माऽजायत प्रीतिरेतयोर्नेत्रयोरिव ॥३९॥ अन्येयुः सोमयाऽध्यायि, सपत्नीजेऽत्र जीवति । कथं मामकपुत्रस्य, राज्यं सूरस्य संभवि ? ॥४०॥ सापत्नेयश्च रोगश्च, नोपेक्ष्यौ हितमिच्छता । मूलादेव समुच्छेद्यौ, विषवृक्षाविवोद्गतौ ॥४१॥ विचिन्त्येति महादेवी, सोमाऽलीकप्रकोपना । वासागारे निलीयाऽस्थाद्, मेघच्छन्नेन्दुकान्तिवत् ॥४२॥ તેમાં યશોમતીને પદ્મશખર અને સોમાને સૂર નામે પુત્ર થયેલો હતો. તે બંને વિમાતાથી જન્મેલા છતાં એક જ માતાથી થયેલા યુગલપુત્રની જેમ પરસ્પર અત્યંત પ્રેમભાવવાળા હતા. (૩૮) જન્મથી જ તે સાથે જાગતા હતા, હર્ષ-શોકમાં સમાન રહેતા હતા અને બન્ને નેત્રની જેમ પરસ્પર પ્રીતિ રાખતા હતા. (૩૯) નિજપુત્રને રાજય મળો, એવા ભાવમાં રમતી. સાવકીમાતા સ્ત્રીચરિત્ર દ્વારા રાજાને વશ કરતી. એકવાર સોમાએ વિચાર કર્યો કે - “આ સપત્નીનો પુત્ર જીવતો હશે ત્યાં સુધી મારા પુત્ર સૂરને રાજ્ય મળશે નહી.” (૪૦) માટે સ્વપુત્ર હિતેચ્છલોકોએ સપત્નીના પુત્રની રોગની જેમ ઉપેક્ષા ન કરતાં વિષવૃક્ષની જેમ તેનો મૂળથી જ ઉચ્છેદ કરવો જોઈએ. (૪૧) આ પ્રમાણે વિચારીને સોમારાણી કપટથી કોપ કરીને, મેઘથી
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy