________________
१२
દ્વિતીય સf:
उज्झाञ्चकार निःशेषं, नेपथ्यादि स्वमोहवत् । श्रीरत्नचन्द्रपादाब्जं, ववन्दे मोदमेदुरः ॥३॥ सामायिकमहामन्त्रं, सत्रं निर्वाणसंपदाम् । राजर्षिर्गुरुवक्त्रेणोच्चचार प्रकटाक्षरम् ॥४|| विविधाभिग्रहग्राही, निगृहीतकुवासनः । अनगारः शमागारो, निर्निदानतपः परः ॥५॥ विधिवत् पालयित्वाऽथ, सुचिरं संयमं यमी । जित्वा कर्माणि राजषिर्लेभे निर्वाणसंपदम् ॥६॥ युग्मम् महाबलनरेन्द्रेण, सिंहस्वप्नेन सूचितः । कमलश्रीमहादेव्यामुदपादि शरीरजः ॥७॥ પાર ઉતરતાં હોય તેમ શિબિકાથી નીચે ઊતર્યા. (૨)
પછી મોહની જેમ દેહાદિ ઉપરના સમસ્ત નેપથ્યાદિક (વસ્ત્રઅલંકારો)નો તેણે ત્યાગ કર્યો. અને હર્ષથી પુષ્ટ બનીને શ્રીરત્નચન્દ્રમુનિરાજના ચરણકમળને વંદન કર્યું. (૩)
પછી નિર્વાણ સંપત્તિના સત્રરૂપ (દાનશાળારૂપ) સામાયિક મહામંત્ર પ્રગટાક્ષરે તે રાજર્ષિએ ગુરુમુખથી ઉચ્ચર્યો. અર્થાત ચારિત્ર અંગીકાર કર્યું, (૪)
અને વિવિધ અભિગ્રહોને ધારણ કરી, કુવાસનાઓનો નિગ્રહ કરી અને નિદાનરહિત તપમાં તત્પર થઈ સમતાના સ્થાનરૂપ તે રાજર્ષિ ચિરકાળ વિધિપૂર્વક સંયમ પાળી ઈંદ્રિયોને દમી, સર્વકર્મોનો ક્ષય કરીને નિર્વાણ સંપત્તિને પામ્યા. (પ-૬)
ઈતિ બળરાજર્ષિ નિર્વાણ. હવે મહાબલરાજાને કમલશ્રીરાણીની કુક્ષિથી સિંહસ્વપ્રથી