________________
પ્રથમ: સર્ગઃ
वयमत्रैव राजानो, यूयमन्वयमन्त्रिणः । અતો રાખ્યરામારો, મયિ યુઘ્નાસ્વવસ્થિત: ||૪||
मयेयं साधिता पृथ्वी, भवद्भिः कृतसन्निधैः । सुव्रता सौरभेयी यत्, तद् गोपालविशेषणम् ॥५४१ ॥
यद् भवन्तो मयैश्वर्यात्, खेदिताः शुभकर्मणि । यत्तु न्यायेतरं चक्रे, भूमिपीठे मदान्ध्यतः ||५४२|| चालिता जययात्रायै, चलता ये निरागसः । उन्मूलिता महीपाला, वात्ययेव महाद्रुमाः ||५४३||
विधाय भस्मसाद् ग्रामान्, यल्लोका निर्धनीकृता: । नश्यद्भीरुकरक्रोडा, यच्च बाला वियोजिताः ॥ ५४४ ॥
११५
‘જેમ વંશપરંપરાગત અમે રાજા છીએ તેમ તમે વંશપરંપરાથી મંત્રી થતાં આવ્યા છો, તેથી રાજ્યરાનો ભાર મારા અને તમારા ઉપર રહેલો છે. (૫૪૦)
તમારી સહાયતાથી આ પૃથ્વીને મેં સાધી. ગાય (વસુધા) સુવ્રતા (સુશીલ) બને તેમાં ગોપાલ (રાજાની)ની જ વિશેષતા છે. તેમ રાજ્ય સુંદર બને તેનાં રાજાની જ વિશેષતા છે. (૫૪૧)
હે મંત્રિન્ ! ઐશ્વર્યના મદથી શુભકર્મમાં મેં તમને ખેદ પમાડ્યો. મદાંધ થઈને ભૂમિપીઠપર અનેક પ્રકારનો અન્યાય કર્યો. (૫૪૨)
જયયાત્રાને માટે જતાં નિરપરાધીજનોને હેરાન કર્યા. વંટોળીયો જેમ મહાવૃક્ષોને ઉન્મૂલન કરી નાંખે તેમ અનેક રાજાઓને ઉન્મૂલન કર્યા. (૫૪૩)
અનેક ગામોને ભસ્મીભૂત કરીને લોકોને નિર્ધન બનાવ્યા