SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमः सर्गः સુતારૈષા હરિશ્ચન્દ્રો, યદુમૌ સ્તો ન ભૂપતે ! । दह्याद्देहं ममार्चिष्मान् सत्यं चेदस्तु वारिवत् ॥ ४५२ || प्रतिज्ञामिति कृत्वाऽथ, मन्त्रिणा रचितां चिताम् । झम्पां दत्त्वा शुकोऽविक्षदक्षताङ्गो विनिर्ययौ ॥ ४५३ ॥ મન્ત્રવે ટેવ ! મન્યેહૈં, વિચિન્માન્નિવૈશસમ્ । ત્યાં સુન્દ્રરાજારા, સમ્ભાવ્યા રાક્ષસી થમ્ ? ૫૪૪॥ इत्युक्ते तेन भूमीशो, रासभादुदतारयत् । ત્તિ છુર્મ:, જર્મ લેનાપિ, નિર્મિત મર્મવેધમ્ ? ।।૪/ इति कोपानुतापाभ्यां संपृक्तः काश्यपीपतिः । मान्त्रिकं व्यसृजत् कीरं, पञ्जरेऽपि व्यधापयत् ॥४५६॥ ९७ પછી હે રાજન ! એ સુતારા અને હરિશ્ચંદ્ર ન હોય તો અગ્નિ મારા દેહને બાળી નાંખો, અને જો એ વાત સત્ય હોય તો તે શીતલ થઈ જાઓ. (૪૫૨) એવી પ્રતિજ્ઞા કરીને પોપટ મંત્રીએ રચેલ ચિતામાં કુદકો મારીને પડ્યો. અને તરત જ તેમાંથી લેશમાત્ર બળ્યા વિના તે પાછો બહાર નીકળ્યો. (૪૫૩) એટલે મંત્રીએ કહ્યું કે :- હે દેવ ! હું માનું છું કે આ કોઈ માંત્રિક પ્રપંચ છે. નહિંતર આકૃતિથી આવી સુંદર સ્ત્રી રાક્ષસી કેમ સંભવે ? (૪૫૪) આ પ્રમાણે મંત્રીએ કહ્યું. એટલે રાજાએ તેને ગધેડા પરથી નીચે ઉતરાવી અને વિચાર કર્યો કે :-‘કોઈ એ આ મર્મવેધક કામ કર્યું જણાય છે. (૪૫૫) એ રીતે કોપ અને અનુતાપથી વ્યાપ્ત એવા રાજાએ માંત્રિકને
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy