________________
પ્રથમ: સો: राजादेशात् समायातुर्मन्त्रिणः कोऽपि पुरुषः । अन्तरा मिलितः पाणौ, बिभ्राणः कीरपञ्जरम् ॥४२३।। कलहंस ! क्व कीरोऽयं, सम्प्राप्तो मन्त्रिणोदिते ? । सोऽप्यूचे चम्पोपवनस्थितमेनमवाप्नुवम् ॥४२४॥ इति तद्वचनं श्रुत्वा, सार्द्ध तेनैव मन्त्रिराट् । आगादुपमहीपालं, यथास्थानमुपाविशत् ॥४२५।। मन्त्रिन् ! पश्य पुरीलोको, विना व्याधिविडम्बनाम् । अकालेऽस्तं प्रयात्येव, स्वस्वधर्मरतोऽन्वहम् ॥४२६।। इतश्च कुट्टिनी काचिद्, रुदती करुणस्वरैः ।
હા ! સૈવ ! સૈવ ! મુછડ૬ માપમાપ સહ્યાત્િ IIઝરણા પોપટના પાંજરાને ધારણ કરતો કોઈ પુરુષ માર્ગમાં મળ્યો. (૪૨૩)
એટલે મંત્રીએ તેને પૂછ્યું કે :-”હે રાજહંસ ! આ પોપટને ક્યાંથી મેળવ્યો ? તે બોલ્યો કે :-ચંપાના ઉપવનમાંથી મને પ્રાપ્ત થયો.” (૪૨૪)
આ પ્રમાણે તેનું વચન સાંભળીને તેને સાથે લઈ મંત્રી રાજા પાસે આવ્યો અને યથાસ્થાને બેઠો. (૪૨૫)
એટલે રાજા બોલ્યા કે - હે મંત્રિનું! જુઓ વ્યાધિની વિડંબના વિના અને નિરંતર પોતપોતાના ધર્મમાં તત્પર છતાં આપણી નગરીના લોકો અકાળે મરણ પામે છે. તેનું નિવારણ શી રીતે કરવું? (૪૨૬)
આમ વાત કરે છે એવામાં કરૂણસ્વરથી રૂદન કરતી અને હા દેવ ! મને છેતરી એમ બોલતી કોઈ કુટ્ટિની રાજસભામાં આવી. (૪ર૭)