________________
૭૪
श्री मल्लिनाथ चरित्र वसुभूतिस्ततस्तेन, शपित्वा कीरकीकृतः ।। वचो हि बन्धनायैव, निष्प्रस्तावमुदीरितम् ॥३४४॥ રાકે! સંત્યજ નેપથ્ય, યાહીતિ મુનિનોહિતે ! सुतारा मुमुचे सद्यः, किरीटादि शरीरतः ॥३४५॥ मुनीन्द्राविधवामात्रचिह्न मे मुञ्च किञ्चन । श्रुत्वेदं सपरीहासमवदन्निष्ठुरो मुनिः ॥३४६।। चण्डि ! वैशिक एवास्ति, दुर्भगाया विभूषणम् । सबाष्पं सा ततः सर्वं, नेपथ्यं तत्पुरोऽमुचत् ॥३४७॥ ततः पुत्रकलत्राभ्यां, धरित्रीधवपुङ्गवः ।
अरण्यान्या इव स्वस्या, नगर्या निर्ययौ तदा ॥३४८॥ દીધો. કારણ કે પ્રસ્તાવ વિના બોલવામાં આવેલું વચન ઉલટું બંધનકારક થાય છે. (૩૪૪)
પછી ઋષિએ કહ્યું કે "હે રડે ! જા, નેપથ્ય (વસ્ત્રાલંકાર) મૂકીને ચાલી જા.” એટલે સુતારાએ પોતાના શરીર ઉપરથી મુગટ વિગેરે તરત ઉતારી દીધા અને કહ્યું કે:- (૩૪૫)
હે મુનીન્દ્ર ! કંઈક સધવાનું (સોભાગ્ય) ચિલમાત્ર મને રાખવા આપો.” તે સાંભળીને નિપુરમુનિએ પરિહાસપૂર્વક કહ્યું ક:- (૩૪૬).
અરે ચંડી ! દુર્ભાગાને વિભૂષણ તે વેશ્યાના શણગાર તુલ્ય છે” એટલે અશ્રુપૂર્વક તેણે બધા વસ્ત્રાલંકાર તેની આગળ મૂક્યા. (૩૪૭)
પછી પુત્ર અને પત્ની સહિત હરિશ્ચંદ્ર રાજા એક અટવીમાંથી નીકળે તેમ પોતાની નગરીમાંથી તરત બહાર નીકળ્યા. (૩૪૮)