SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૦ ) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા રેખા , એ સરિખા કષાયે કરીને અશુભ પ્રકૃતિને ચારઠાણિયે વિગેરે રસ થાય. શુભ પ્રકૃતિને વિપરીત પણે ચતુસ્થાનાદિ રસ થાય. ૫ અંતરાયની, ચાર જ્ઞાનની, ત્રણ દશનની, પુરૂષદ, સંજવલનની ૪, એ સર પ્રકૃતિ ૧, ૨, ૩, ૪ ઠાણિયા રસયુકત બંધાય છે. શેષ ૧૦૩ બેઠાણિયા વિગેરે ત્રણ પ્રકારના રસયુકત બંધાય છે. લીબડાને તથા શેલડીને સ્વાભાવિક રસ અનુક્રમે કડવો તથા મીઠે હોય છે. સ્વાભાવિક એક શેર તે એકઠાણિયો રસ, એક ભાગ કઠી બાકી ત્રણ ભાગ રહે તે બેઠાણિયો, બે ભાગ કઠી શેષ બે ભાગ રહે તે ત્રણઠાણિ, ત્રણ ભાગ કઢી બાકી એક ભાગ રહે તે ચઉઠાણિયો રસ કહીએ હવે ઉત્કૃષ્ટ સબંધના સ્વામી કહે છે–એકેબ્રિજાતિ, સ્થાવરનામ, આતાપનામ, એ ત્રણ પ્રકૃતિ ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાદષ્ટિ દેવતા કરે. વિકલત્રિક, સૂક્ષ્મત્રિક, નરકત્રિક, તિર્યંચ તથા મનુષ્ય આયુ એ અગ્યાર પ્રકૃતિનો ઉત્કૃષ્ટ રક્ષાબંધ મિથ્યાત્વી તિચિ તથા મનુષ્ય કરે. તિર્યંચદુગ, છેવા સંઘયણ એ ત્રણ પ્રકૃતિને ઉત્કૃષ્ટ રસબંધ દેવતા અથવા નારકી કરે વૈક્રિયદુગ, દેવદુગ, આહારકડુગ, શુભખગતિ, વર્ણચતુષ્ક, તેજસચતુષ્ક, જિનનામ, સાતવેદની, પ્રથમસંસ્થાન, પરાઘાતનામ, ત્રસદશક, પંચેકિજાતિ, ઉશ્વાસનામ, ઉચગેવ, એ ૩૨ પ્રકૃતિ ક્ષપકશ્ચણિવાલા ઉત્થરસે બાંધે. ત્યાં યશ, ઉચગેત્ર, સાતા વેદની એ ત્રણ સુક્ષ્મસંપરા છેલ્લા સમયવર્તી ઉત્કૃષ્ટરસે બાંધે, તે સવથી અનંતગુણે વિશુદ્ધ હેય માટે. શેષ ૨૯ પ્રકૃતિ અપૂવકરણે દેવગ્ય બંધને ઉછેદ સમયે વર્તતે તીવ્રરસે બાંધે, અતિ વિશુદ્ધ છે માટે. તમતમપ્રભા નરકના છ ઉદ્યોતનામકર્મને ઉત્કૃષ્ટરસે બાંધે. મનુષ્યદુગ, દારિકદુગ, પ્રથમસંઘયણ એ પાંચ પ્રકૃતિ સમ્યગ્દષ્ટિ દેવતા ઉત્થરસે બાંધે. દેવઆયુને સાતમા ગુણઠાણુવાળે યતિ ઉત્કબરસે બાંધે, શેષ ૬૮ પ્રકૃતિ મિથ્યાદિષ્ટ છે ઉત્થરસે બાંધે. - હવે જઘન્ય રસબંધિના સ્વામી કહે છે–ણિદ્વિત્રિક અને તાનુબંધી , મિથ્યાત્વ એ આઠ પ્રકૃતિ સમ્યકવસહિત ચારિત્ર પામ
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy