SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમે કમગ્રંથ ( ૯ ) તમે ભાગે અને અભવ્યથી અનંતગુણ એટલા પરમાણુએ નિષ્પન્ન કમર્કના દલિયાં જુદા જુદા સમયે સમયે રહે છે, તે દલિયાંને વિષે પરમાણુદીઠ કવાયના વિશેષથકી સર્વ જીવથકી અનંતગુણ રસના અવિભાગ પરિછેદ કરે, જે કેવલીની બુદ્ધિએ છેદાય નહિ તે અવિભાગ પરિચ્છેદ કહીએ. ત્યાં એકેક કમસ્કંધને વિષે જે સર્વથી જઘન્ય રસાંશને પરમાણુ તે પણ કેવલિની બુદ્ધિએ છેદે તે સર્વ જીવથકી અનંતગુણ રસભાગ દીએ. તેથકી અને પરમાણુને વિષે એકેકા રસના અવિભાગની વૃદ્ધિ, જ્યાં લગે સર્વોત્કૃષ્ટ રસને અંત્ય પરમાણુ ઉપરલી રાશિના અનંતગુણા રસના અવિભાગ પ્રત્યે દે ત્યાંલગે કહેવું. અહિં જઘન્ય રસવાલા પરમાણુને વિષે અસત ક૯પનાએ એ રસના અવિભાગ કરીએ તેને જે સમુદાય તે સમાન જાતીય માટે એક વણું કહીએ. તે પછી ૧૦૧ રસાશયુકત પરમા ની બીજી વગણ, ૧૦૨ રસાશયુકત પરમાણની ત્રીજી વણા એમ એકેક રસાંશની વૃદ્ધિ ત્યાંસુધિ કરવી કે જ્યાંલશે તે અભવ્યથકી અનંતગુણ થાય. એટલી વગણને સમુદાય તે એક સ્પદ્ધક કહીએ. એ રૂદ્ધકની અસત કલપનાએ સ્થાપના-૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૦, ૧૦૪, ૧૦૫. તે પછી એકેક રસને અવિભાગે વધતાં પરમાણુ ત્યાંલગે ન પામીએ કે જ્યાં લગે સર્વ જીવથકી અનંતગુણ રસને અવિભાગે વધતાં થાય. તે પછી તે આગલ બીજું સ્મક મંડાય. તે સ્થાપના આ પ્રમાણે–૨૦૫, ૨૦૬ ૨૦૭, ૨૦૮, ૨૦૯, ૨૧૦. એ અનુક્રમે એ રીતે અનંતા સ્પદ્ધક થાય, એને જે રસ તે અનુભાગ કહીએ. એ શુભ અશુભ ભેદ બે પ્રકારે જાણવું. તે વલી તીવ્ર અને મંદ એમ બે પ્રકારે છે, તેને હેત કહે છેઅશુભ ૮૨ પાપપ્રકૃતિને અને શુભ ૪૨ પુન્યપ્રકૃતિનો જે તીવ્ર આકરો ચઉઠાણિયો રસ બંધાય તે સંકલેશ અને વિશુદ્ધિથકી બંધાય, તે આ પ્રમાણે–૮૨ અશુભ પ્રકૃતિને તીવ્ર રસ અંકલે થકી બંધાય, અને ૪ર શુભ પ્રકૃતિનો તીવ્ર રસ વિશુદ્ધિથકી બંધાય, એને વિપરીતપણાથકી મંદરસ એકઠાણિયે બંધાય, તે આ પ્રમાણે–સંલેશથકી ૪૨ શુભ પ્રકૃતિ મંદસ બંધાય, અને વિશુદ્ધિથકી ૮૨ અશુભ પ્રકૃતિને મંદ રેસ બંધાય. સંકલેશ તે તીવ્ર કષાય અને વિશુદ્ધિ તે વિશુદ્ધપણું. એ તીવ્ર મંદ રસ, પર્વતની રેખા ૧, પૃથ્વીની રેખા ૨, રજની રેખા ૩, પાણીની
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy