SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૮) કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા હવે અઘુવબંધી ૭૩ પ્રકૃતિને નિરંતર બંધ કહે છે–સુરદુગ, વૈછિયદુગ, એ ચાર પ્રકૃતિ ત્રણ પપમ લગે ઉત્કૃષ્ટ નિરંતર બંધાય, યુગલિયાં બાંધે માટે. તિચિદગ, નીચગાત્રને જઘન્ય એક સમયે, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ સતત બંધ છે, એ ત્રણ પ્રકૃતિ તેઉ વાઉમાહે તથા સાતમી નરકે નિરંતર બંધાય માટે. ચારે આઉખા અંતમહુત લગેજ નિરંતર બંધાય, કેમકે આઉખાને બંધકાલ એટલેજ છે. હવે દારિક શરીર અસંખ્યાતા પુદગલપરાવર્ત લગે એકૅકિને વિષે નિરંતર બંધાય. સાતવેદની, નવવર્ષ ઊણુ પૂર્વ કેડી લગે સંયતને અપ્રમત્ત ગુણઠાણથી સગીકવલી ગુણઠાણ લગે નિરંતર બંધાય. પરાઘાત, ઉધાસ, પંચૅકિ જાતિ, વ્યસચતુષ્ક એ સાત પ્રકૃતિ ૧૮૫ સાગરોપમ લગે નિરંતર બાંધે. શુભ ખગતિ, પુરૂષદ, સુલગામ, સુસ્વરનામ, આયનામ, ઉચગોત્ર, સમચતુરસસંસ્થાન એ સાત પ્રકૃતિ ૧૩૨ સાગરોપમ નિરંતર બંધાય. અશુભ ખગતિ, જાતિ ચાર, પ્રથમસંઘયણ સંસ્થાન વજીને ૧૦ સંઘયણ સંસ્થાન, આહારકદુગ, નદુગ, ઉદ્યાતનામ, આતાપનામ, સ્થિરનામ, શુભનામ, યશનામ, સ્થાવરની ૧૦, નપુંસકવેદ, ચીવેદ, હાસ્યાદિ બે યુગલ, અસાતાવેદની એ કી પ્રકૃતિને જઘન્ય એક સમયથી માંડીને ઉો અંતમુહુર્ત લગે નિરંતર બંધ હેય. તે પછી અવબંધી છે માટે પરાવત અવશ્ય થાય. મનુષ્યદુગ, જિનનામ, પ્રથમસંઘયણ, દારિક અંગોપાંગ, એ પાંચ પ્રકૃતિને તેંત્રીસ સાગરેપમ લગે ઉત્કૃષ્ટો નિરંતર બંધ રહે એવં ૭૩ પ્રકૃતિ જાણવી. જિનના બાંધીને અનુંતરવિમાને જાય, ત્યાં એટલે કાળ એ પાંચ પ્રકૃતિ નિરંતર બાંધે. ચાર આયુ અને જિનનામ એ પાંચને જઘન્યપણે અંતર્મુહુર્ત બંધકલ હેય. જેભણી આયુબંધ તે અંતમુહુર્તજ હોય, પણ સમય ન હોય, અને જિનનામ તો બાંધતો થ ઉપશમશ્રેણિએ ચડે ત્યાં જિનના મનો અબંધક થઇ પાછો પડે ત્યાં અંતમુહ લગે જિનનામ બાંધી વલી બીજીવાર ઉપશમણિ કરતે અબંધક થાય ત્યારે અંતર્મુહુર્ત લગેજ જિનનામને બંધ પામીએ, પણ એક સમયે નહિ. એ પાંચ પ્રતિ લી શેષ સર્વ પ્રકૃતિ જઘન્યથી એક સમયજ બાંધે, અવિબંધી છે માટે. ઇતિ સ્થિતિબંધ સમાપ્ત. હવે અનુભાગબંધની વ્યાખ્યા કહે છે–તત્ર પ્રથમ અનુભાગનું સ્વરૂપ કહે છે-અહિં રાગાદિકને વશ થકે જીવ સિદ્ધને અનં
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy