________________
પાંચમો કમમંથ..
( ૭૧ )
વાને સન્મુખ એ મિથ્યાત્વી જીવ સંદરસે બાંધે, તગ્ય વિશુદ્વિવત તેજ હેય માટે અપ્રત્યાખ્યાની ૪ કષાયને અવિરતસમ્યગ્દષ્ટિ ચોથા ગુણઠાણાને અંત્યસમયે દેશવિરતિ પામવાને સન્મુખ થકો મંદરસે બાંધે. તથા ત્રીજા પ્રત્યાખ્યાનીય ચાર કષાયને મંદરસ તે દેશવિરતિ પાંચમાં ગુણઠાણને અંત્યસમયે વતત સર્વવિરતિ પામવાને સન્મુખથકે બાંધે. તથા અરતિ અને શોક એ બે પ્રકૃતિને મંદ રસ પ્રમત્ત સાધુ અપ્રમતપણાની સન્મુખથકે બાંધે. આહારક દુગને અપ્રમત્ત યતિ મંદરસે બાંધે નિદ્રાદુગ, અશુભ ચારવણ, હાસ્ય, રતિ જુગુપ્સા, ભય, ઉપઘાત એ અગ્યાર પ્રકૃતિને અપૂર્વકરણ ગુણ ઠાણાવાલા ક્ષેપક જઘન્ય રસે બાંધે. સંજવલનની ૪, પુરુષવેદ એ પાંચ પ્રકૃતિ નવમા ગુણઠાણવાલે ક્ષપક જઘન્યરસે બાંધે. પાંચ અંતરાય, પાંચ જ્ઞાન, ચાર દશન એ ચાર પ્રકૃતિ દશમા ગુણઠાણા વાલ જઘન્યરસે બાંધે.
સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, ચાર આયુષ્ય, વૈક્રિયષક એ શાળ પ્રકૃતિ મનુષ્ય તિર્યંચ જઘન્યરસે બાંધે. દારિક દુગ, ઉદ્યોતનામ, એ ત્રણ પ્રકૃતિ દેવતા નારકી જઘન્યરસે બાંધે. તિચિદુગ, નીચગેત્ર એ ત્રણ પ્રકૃતિ સાતમી નારકાવાળા જઘન્ય રસે બાંધે. જિનનામાને અવિરતસમ્યગ્દષ્ટિ મનુષ્ય જઘન્યસે બાંધે એકેદ્રિ તથા સ્થાવરનામ એ બે પ્રકૃતિ નારકી વિના શેષ ત્રણ ગતિવાલા જઘન્યસે બાંધે. આતાપનામને સૈધર્મ ઈશાન દેવેલેકસુધિના દેવતાએ જવન્યરમે બાંધે. સાતવેદની, સ્થિરનામ, શુભનામ, યશનામ તેના પ્રતિ પક્ષી સહિત આઠ પ્રકૃતિને સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ જઘન્યસે બાંધે. સચતુષ્ક, વર્ણચતુષ્ક, તેજસચતુષ્ક, મનુષ્યદુગ, ખગતિદુગ, પચંદ્રિજાતિ, શ્વાસનામ, પશઘાતનામ, ઉચત્ર, સંઘયણ સંસ્થાનની ૧૨, નપુંસકવેદ, સ્ત્રીવેદ, સુભગરિક, દુગરિક એ ૪૦ પ્રકૃતિને ચારે ગતિવાલા મિથ્યાષ્ટિ જીવો જઘન્યરસે બાંધે. તેજસચતુષ્ક, શુભવર્ણ ચતુષ્ક, વેદની અને નામકર્મ, અનુષ્ટ રસબંધ, તથા બાકીની ૪૩ ધ્રુવબંધી, ચાર ઘાતિક અજઘન્યરસબંધ અને શેત્ર કર્મના અનુત્કૃષ્ટ અને અજઘન્યબંધ, તેના ભાંગાની સંખ્યા કહે છે
– મૂલકમના એકેકના દશદશ એવં ૬૦, ગેત્રના ૧૨, આયુષ્યના ૮, એ આઠે કર્મના ૮૦ ભાંગા થાય. ધ્રુવબંધી ૪૭ ના એકેકના