________________
( ૬૪) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા રોપમનું) દેવતાનું આયુ બાંધે. આ શુભ સ્થિતિ વિશુદ્ધિએ બંધાય માટે. શેષ ૧૧૬ પ્રકૃતિની ઉત્કૃષ્ટી સ્થિતિ પર્યાપત સર્વ સંલિષ્ટ પરિણામે મિથ્યાત્વીજ બાંધે. તેને બંધ સંકલેશ હેતુક છે માટે. પણ ત્યાં તિર્યંચ તથા મનુષ્ય આયુ તે ઉત્કૃષ્ટ ત~ાગ્ય વિશુદ્ધપરિણામી બાંધે એ પ્રકારે ગુણઠાણાને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો.
વિકલત્રિક સૂમત્રિક અને આયુષ્યત્રિકને તથા સુરદુગ, વૈક્રિય દુગ અને નરકટુગ એ પંદર પ્રકૃતિ મિથ્યાત્વી મનુષ્ય તિર્યંચ ઉત્કૃષ્ટી સ્થિતિએ બાંધે. ઇશાન દેવલોક પતના દેવો, એકૅકિ જાતિ, સ્થાવ. નામ, આતાપનામ એ ત્રણ પ્રકૃતિ ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધે. તિર્થદુગ, દારિદુગ, ઉદ્યોતનામ, છેવટું સંઘયણ એ છ પ્રકૃતિ દેવતા
અને નારકી ઉત્કૃષ્ટી સ્થિતિએ બાંધે. શેષ કર પ્રકૃતિ ચારે ગતિના મિથ્યાત્વી છે બાંધે. આહારકડુગ, જિનનામ એ ત્રણ પ્રકૃતિ અપૂર્વકરણ ગુણઠાણે વર્તત ક્ષપકશ્રેણિવાલ જઘન્ય સ્થિતિએ બાંધે. સંજવલનની ચાર, પુરૂષદ આ પાંચ પ્રકૃતિ નવમે ગુણઠાણે જaન્ય સ્થિતિબંધ કરે. સાતવેદની, જસનામ, ઉંચગોત્ર, જ્ઞાનાવરણી પાંચ, દર્શનાવરણી ચાર, અંતરાયની પાંચ આ ૧૭ પ્રકૃતિ દશમે ગુણઠાણે જઘન્ય સ્થિતિએ બાંધે. વૈકિયષક, અસંજ્ઞી પંચંદ્રિ પર્યા તે જઘન્ય સ્થિતિએ બાંધે. ચાર આયુષ્ય સંજ્ઞી તથા અસંજ્ઞી પંચૅલિ જઘન્ય સ્થિતિએ બાંધે. શેષ ૮૫ પ્રકૃતિ એકેંદ્ધિ બાદર પર્યા તે જઘન્ય સ્થિતિએ બાંધે.
હવે સ્થિતિબંધના મૂલ તથા ઉત્તરપ્રકૃતિના ભાંગ કહે છે– જઘન્યબંધ, અજઘન્યબંધ, ઉત્કૃષ્ટબંધ, અનુત્કૃષ્ટાબંધ એ ચાર બંધ સાદિ ૧, અનાદિ ૨, ધ્રુવ ૩ અધ્રુવ ૪ એ ચાર ભાંગા સાત મૂલપ્રકૃતિની સાથે અજઘન્યબંધ સાથે ચાર ભાંગા. શેષ ત્રણ બંધની સાથે બે બે ભાંગ. એમ સાત કર્મના ૭૦ ભાંગ. આયુષ્ય કર્મના ચાર બંધ સાથે બબે ભાંગ એમ આયુષ્યના ૮. સર્વ મૂલકર્મના ૭૮ ભાંગા. - સંજવલનની ૪, જ્ઞાનની પ, દર્શનની ૪, અંતરાયની ૫, એ ૧૮ પ્રકૃતિ સાથે અજઘન્યબંધના ૪ શેષ ત્રણ બંધના બેબે એમ ૧૮૦ ભાંગા થયા. શેષ ૧૦૨ પ્રકૃતિ ચારે બંધ સાથે બબે ભાંગ કરતાં ૮૧૬ થયા. કુલ સર્વ ૧૦૭૪ સ્થિતિબંધના ભાંગા જાણવા.