________________
પાંચમો કર્મગ્રંથ. હવે ગુણસ્થાને સ્થિતિબંધ કહે છે–બીજાથી આઠમા ગુણઠાણુસુધિ અંતકડાકેડી સાગરોપમની સ્થિતિ હોય. મિથ્યાદષ્ટિ ભવ્ય અને અભવ્ય સંસીને વિષે પણ હીનબંધ ન જ હોય.
હવે સ્થિતિબંધનો અપામહત્વ કહે છે–જવન્ય સ્થિતિબંધ યતિને સવથી થોડો હેય ૧, બાદર એકેદ્રિ પર્યાપ્ત જઘન્ય સ્થિતિ અસંખ્યાતગુણે હેય ૨, સૂમપર્યાપ્ત એકેદ્ધિ વિશેષ અધિક ૩, બાદર એકેપ્રિ અપર્યાયો જઘન્ય સ્થિતિ વિશેષ અધિક ૪. સૂક્ષ્મ એકેદ્ધિ અપર્યાપ્યો જઘન્ય સ્થિતિ વિશેષ અધિક ૫. સૂક્ષ્મ એકેન્દ્રિ અપર્યાયો ઉત્કૃષ્ટ સ્થિતિ વિશેષ અધિક ૬. બાદર એકેંદ્ધિ અપર્યાપ્ત ઉત્કૃષ્ટી સ્થિતિ વિશેષ અ. ૭. સૂક્ષ્મ એકેદ્રિ પર્યાપ્ત ઉ. સ્થિ. વિ. અ. ૮. બાદર એકેદ્રિ પર્યાપ્યો ઉ. સ્થિ. વિ. અ. ૯. બેઈદ્રિ પર્યાપ્ત જઘન્ય સ્થિતિ સંખ્યાતગણે ૧૦. બે ઇંદ્ધિ અપર્યાપ્ત જ, સ્થિ. વિ. અ. ૧૧. બે ઇંદ્ધિ અપર્યાપ્ત ઉ. સ્થિ. વિ. અ. ૧૨. બેઈદ્રિ પર્યાપ્ત ઉ સ્થિ. વિ. અ ૧૩. એવી જ રીતે તેતિના ૪, તથા ચરિંદ્રિના ૪, તથા અણી પંચંદ્રિના ૪, યતિને ઉત્કૃષ્ટ સંખ્યાતગુણે દેશવિરતિ જઘન્ય સંખ્યાતગુણે. તથા દેશવિરતિ ઉત્કો સંખ્યાતગુણે. સમકતી પર્યાપ્ત જઘન્ય સંખ્યાતગુણે. સમકિતી અપર્યાયો જઘન્ય સ્થિતિ સંખ્યાતગુણે, સમીતી અપર્યાપ્ત ઉત્કૃષ્ટ સ્થિતિ સંખ્યાતગુણે. સમકતી પર્યાલો ઉત્કૃષ્ટો સંખ્યાતગુણે. સંજ્ઞી પર્યાસો જઘન્ય સ્થિતિ સંખ્યાતગુણે, સંજ્ઞી અપર્યાયો જઘન્ય સ્થિતિ સંખ્યાતગુણે, સની
અપર્ધામાં ઉત્કૃષ્ટ સ્થિતિ સંખ્યાતગુણે, સંસી પર્યાયો ઉત્કૃષ્ટ સ્થિતિ સંખ્યાતગુણે. એવં ૩૬ બોલ.
મનુષ્ય દેવ તથા તિર્યંચ આ ત્રણ આયુષ્ય વજીને બાકી સર્વે કર્મપ્રકૃતિ ઉત્કૃષ્ટ સ્થિતિ તે અશુભ જાણવી. કારણ કે તે તીવ્ર કક્ષાયના ઉદયે બંધાય. જઘન્ય સ્થિતિ વિશુદ્ધિવડે બંધાય.
હવે પગને અલ્પાબહેત કહે છે–ગ તે વીર્થસ્થાન, વેપાર, પરાક્રમ કહીએ. વીતરાયના વ્યાપારથી ઉપન્યું જે કાયાદિકનું પરિસ્પદ તે ગિ કહીએ. સૂક્ષ્મ નિગેદીઓ લબ્ધિ અપર્યાપ્તાને પ્રથમ ક્ષણે એટલે ભવ પ્રથમ સમયે જઘન્ય યોગ થેડા ૧. તે થકી બાદરનદીઓ લબ્ધિ અપર્યાપ્ત અસંખ્યાતગુણ ૨. તે