SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો કર્મગ્રંથ ( ૩ ) પ૯પમને સંખ્યાતમે ભાગે ઓછા કરીએ ત્યારે તેને જઘન્ય સ્થિતિ બંધ થાય હવે ચાર આયુને જઘન્ય સ્થિતિબંધ કહે છે–દેવ તથા નરકાયુની સ્થિતિ જઘન્યથી દશહજાર વર્ષની હોય, અને શેષ મનુષ્ય તથા તિર્યગાયુ એ બેની જઘન્ય સ્થિતિ કુલકભવની હેય. સવ" ભવથકી નાનો ભવ ૫૬ આવલિકાને હોય તેને સુલકભવ કહીએ. સવ પ્રકૃતિને વલી જઘન્ય સ્થિતિબંધને વિષે અબાધાકાલ અંતર્મુહુને હાય. આયુષ્યના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને વિષે પણ અબાધાકલ અંતમુહુત પણ હેય. કેટલાએક આચાર્ય જિનનામકર્મને દેવાયુષ્યની તુલ્ય જઘન્ય બંધવાળું અને આહારકગને જઘન્યથી અંતમુહુર્ત બંધવાળું કહે છે. હવે ક્ષુલ્લક ભવનું સ્વરૂપ કહે છે સર્વ ભવથકી નાને ભવ તે સુલકભવ કહીએ, તે એક શ્વાસે શ્વાસમાંહે ૧૭ ભવ ઝાઝેર થાય એમ તીર્થંકરદેવે કહ્યું છે. અને ૩૭૭૩ શ્વાસોશ્વાસ એક સુહુર્તને વિષે હાય. તથા એક શ્વાસોશ્વાસના ૬પપ૩૬ ભાગ ક૯પીએ તેવા ૩૭૭૩ ભાગ એક ભવ માંહે જાય તે માટે ૬૫૫૩૬ ને ૩૭૭૩ વડે ભાગીએ એટલે ૧૭ ભાગ ઉપર ૧૩૫ વધે, તે માંહે ૨૩૭૮ વધારીએ તો અઢારમે ભવ પુરે થાય, એટલે ૧૭ ભવ ૧૩૯૫ અંશ અધિક એક શ્વાસોશ્વાસમાંહે થાય. તેને એક ક્ષુલ્લક ભવ કહીએ. એક મુહુર્તમાં ૬૫૫૩૬ ફુલ્લકભવ થાય છે. અને એક ક્ષુલ્લકભવને વિષે ૨૫૬ આવલિકા થાય છે. . હવે ઉત્તર પ્રકૃતિ આશ્રયીને ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી કહે છે–અવિરત સમ્યગ્દષ્ટી મનુષ્ય પૂર્વે નરકાયુ બાંધીને પછી ક્ષાપથમિક સમ્યકત્વ પામી મરણ સમયે મિથ્યાત્વે જાય, તે અગાઉના સમયે ઉત્કૃષ્ટ સ્થિતિનું તીર્થકરનામ બાંધે. તથાવિધ ઉત્કૃષ્ટ સંકિલષ્ટ પરિણમના સંભવ માટે તથા અપ્રમત્તભાવથી નિવૃત્તમાન થતા પ્રમન સાધુ ઉત્કૃષ્ટ સંકલેશયુક્ત ઉત્કૃષ્ટ સ્થિતિનું આહારકડુગ બાંધે, ઉત્કૃષ્ટસ્થિતિ અતિ સંલિષ્ટતાએજ બંધાય માટે. તથા અપ્રમત્ત ભાવને અભિમુખ પ્રમત્ત સાધુ પૂર્વકેટિના આયુવાલો પૂર્વાડીના શેષ ત્રીજે ભાગે ઉત્કૃષ્ટ (પૂર્વ કેડીને ત્રીજે ભાગે અધિક તેત્રીસ સાગ
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy