________________
પાંચમે કર્મગ્રંથ.
( ૫ ). વિષે ત્રણ ભાંગા જુદા કેમ કહ્યા? ધુવબંધીને ત્રણ ભાગ બંધ આવે પણ ઉદયે ન આવે, મિથ્યાત્વ મેહનીના તે ઉદયે પણ આવે. તેથી ભિન્ન કહ્યા. અધવબંધી અને અધુવઉદયમાં એક ચે સાદિસાત ભાંગે હેય.
હવે ધુવઉદયી કહે છે–નિર્વાણનામ, સ્થિરનામ, અસ્થિરનામ, અગુરુલઘુનામ, શુભનામ, અશુભનામ, તેજસ કાર્માણ શરીર, વણ દિક ચાર, એવં બાર નામકર્મની, પાંચ જ્ઞાનાવરણ, પાંચ અંતરાય, ચાર દર્શનાવરણ, એક મિથ્યાત્વમેહની એવં ૨૭.
_હવે અધુવઉદયી કહે છે–સ્થિર અસ્થિર, શુભ, અશુભ એ ચાર વિના અધુરબંધી ૯ મિથ્યાત્વમોહની વિના ધુવબંધીની શેષ ૧૮ તે. પાંચ નિદ્રા, ઉપઘાતનામ, મિશ્રમોહની, સમકીત મેહની એવં ૯૫ અધુવઉદયી જાણવી.
હવે વસતા કહે છે–ત્ર સ્થાવરની ૨૦, વણની ૨૦, તેજસ સપ્ત, તેજસશરીર, કામણશરીર, તેજસકામણબંધન, તેજસસંઘાતન, કામણસંઘાતન, તેજસતેજસબંધન, તેજસકામણબંધન. એવં ૭. વર્ણાદિક ચાર અને તેજસકામણુ શરીર એ છ વિના ધુવબંધી ૪. ત્રણ વેદ, સંઘયણ સંસ્થાન ૧૨, જાતિ ૫, બે વેદનીની, બે યુગલ
દારિકસપ્ત-દારિક શરીર, દારિક અંગોપાંગ, દારિક સંઘાતન, દારિક દારિક બંધન, દારિકતેજસબંધન, દારિક તેજસકામણબંધન, દારિકકામણબંધન એવં ૭. ઉધાસ, ઉદ્યોત, આતાપ, પરાઘાત એવં ઉધાસચતુષ્ક. એવં ૧૨૫. ખગયદુગ, તિર્યંચદુગ, નીચગાત્ર, એવં ૧૩૦ પ્રકૃતિ ધુવસતાની જાણવી.
સમકતનેહની, મિશ્રમેહની, મનુષ્યદ્ધિક, વૈક્રિયની ૧૧-દેવકિક, નરકહિક, વૈક્રિયશરીર, વૈક્રિયઉપાંગ, વૈક્રિયસંઘાતન, વૈક્રિક્રિયબંધન, વૈક્રિયતેજસબંધન, વૈક્રિયકામણબંધન, વૈકિયતેજસકામણબંધન, એવં વક્રિયની ૧૧. જિનનામ, ચાર આયુષ્યની, આહારક શરીર, આહારક ઉપાંગ, આહારકસંઘાતન, આહારકઆહારકબંધન, આહારકતેજસબંધન, આહારકામણબંધન, આહારક તેજસકામણ બંધન એવં આહારકસમક, ઉચગેવ એવં અધુવસતાંની ૨૮ જાણવી