SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા. શ્રી વીરપ્રભુને નમસ્કાર કરીને શતકનામા પંચમ કર્મગ્રંથ કહે છે–ધ્રુવબંધી ૧, અધુવબંધી ૨, ધ્રુદયી ૩, અધિવેાદયી ૪, ધ્રુવસત્તા ૫, અઘુવસતા ૬, ઘાતિ , અઘાતિ ૮, પુન્યપ્રકૃતિ , પાપપ્રકૃતિ ૧૦, પરાવતિનિ ૧૧, અપરાતિનિ ૧૨, ચાર પ્રકારે વિપાક તે ક્ષેત્રવિપાકી ૧, જીવવિપાકી ૨, ભવવિપાકી ૩, પુદ્ગલવિપાકી ૪ એવં ૧૬. ચાર પ્રકારે બંધ તે પ્રકૃતિબંધ ૧, સ્થિતિબંધ ૨, રસબંધ ૩, પ્રદેશબંધ ૪ એવં ૨૦. તથા અલપતરબંધ ૧, ભયસ્કારબંધ ૨, અવસ્થિતિબંધ ૩, અવકતવ્યબંધ ૪. એવં ૨૪. ઉપશમશ્રેણિ ૨૫, ક્ષપદ્મણિ ૨૬ એ ૨૨ દ્વાર અનુક્રમે કહે છે. તેમાં ઘુવબંધી કહે છે–વર્ણાદિક ૪ તેજસ તથા કામણ શરીર, અગુરુલઘુનામ, નિર્વાણુનામ, ઉપઘાતનામ, ભયમેહની, કચ્છમોહની, મિથ્યાત્વમેહની, શેળ કષાય, જ્ઞાનાવરણી પાંચ, દશનાવરણી નવ, અંતરાયકર્મ પાંચ એવં ૪૭. જ્ઞાનાવરણ ૫, દશનાવરણ ૯ મોહની ૧૯, નામની , અંતરાયની ૫, એવં મૂલ પાંચ કમની ઉત્તર ૪૭ પ્રકૃતિ હય, વેદની તથા ગોત્ર એ બે કમની મૂલપ્રકૃતિની અપેક્ષા ધ્રુવબંધી જાણવી. ઉત્તરપ્રકૃતિની અપેક્ષાયે અદ્યુવબંધી જાણવી. હવે અgવબંધીની કહે છે–શરીર ૩, ઉપાંગ ૩, સંઘયણસંસ્થાન ૧૨, પાંચ જાતિ, ચાર ગતિ, બે વિહાગતિ ચાર આનપૂવિ, જિનનામ, ઉશ્વાસનામ, ઉદ્યોતનામ, આતાપનામ, પરાઘાતનામ, ત્રણ-સ્થાવરની ર૦, બે ગેત્રની, બે વેદનીની. હાસ્યાદિ બે યુગલ, ત્રણ વેદ, આયુષ્ય કર્મની ચાર, એવું અઘુવબંધીની ૭૩. હવે વબંધી અને અવબંધી, ધ્રુવઉદયી અને અઘુવઉદયી આ ચાર આશ્રયી ભાંગા કહે છે-અનાદિ અનંત ૧, અનાદિસાત રે, સાદિઅનંત ૩, સાદિસીત ૪.ધ્રુવઉદયીને વિષે પહેલો અને બીજે એ બે ભાંગા હેય. ધ્રુવબંધીને વિષે ત્રીજે વઈને શેષ ત્રણ ભાગ હેય. મિથ્યાત્વમેહનીને વિષે ત્રણ ભાગ હોય. મિથ્યાત્વમેહનીને • જેનો પ્રારંભ અને વિચ્છેદ ન હોય તે અનાદિ અનંત. જેને પ્રારંભ ન હોય, વિચ્છેદ હોય, તે અનાદિ સાંત. જેને પ્રારંભ હય, વિચ્છેદ ન હોય તે સાદિ અનંત. જેનો પ્રારંભ અને વિચ્છેદ બન્ને હોય તે સાદિસાંત..
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy