SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો અધ ( ૯ ) શ્રા વીરપ્રભુને નમસ્કાર કરીને હવે બીજો કમ ગ્રંથ કહુ' છું. તંત્ર પ્રથમ ૧૪ ગુણસ્થાન કહે મિથ્યાત્વ-જીનવચનથી વિપરીત દ્રષ્ટિ એટલે જીવાદિક તત્વની પ્રતિત્તિ, જેમ ધતુરાના બીજ ખાધે કે શ્વેત વસ્તુને પણ પીલી વસ્તુ કરી પિડશે, તેમ મિથ્યાત્વ મહુનીયના જોરધી કુદેવને વ બાને, ગુરૂને ગુરૂ માને, ધમને ધમ માને, ગુઠાણુ કેમ કહ્યું તે ઘટાદિક પ્રરૂપણા સાચી માને, અક્ષરના અનતમા ભાગ ઘાય સર્વદા સર્વ જીવને રહે, મેધ ઘટા સૂર્યપ્રભાની પરે તે ૧. છે -- સાસ્વાદન-ઔપરામિક સમ્યકત્વ પામી એક સબધે છ આવલ શેષ સમ્યકત્વ કાલ હાયે શકે અનંતાનુબંધિયાના ઉદયથી ઔપશર્મિક સમ્યકત્વ વમતાં ક્ષીરના સ્વાદ સરખા ભાવે તે૨. મિશ્ર-મિશ્રમેહનીયના ઉદ્દયથી જીનવચન ઉપર રૂચિ અરૂચિ ખેડુ ન હોય મિશ્રતા હોય એવા જે અવ્યવસાય તે ૩. અવિરતિ-વિરતી ગુણ જાણતા ધકો ભવપ્રત્યયે તથા અપ્રત્યા સ્થાનાવરણ કાયાયે કરી આદરી ન શકે. એટલે એક જાણી ન આદરે ન પાકે તે શ્રેણીક રાજાની પેઠે, તથા જાણી ન આદરે પાલે તે અનુત્તર વિમાનના દેવતા તથા જાણી આદરે ન પાલે તે સવિગ્ન પાક્ષિક એ ત્રણ ભાંગે વર્તતા ક્ષાયિક ઔપત્રિક અને વેદક. એ માંહેલા એક તત્વચિરૂપ સમ્યકત્વ પામી જે જે અધ્યવસાયે જિનવચન યથાસ્થિતપણે પરિણમે તે ૪. દેશધીરતી--સાવધયામની એક ઢશે વિરતિ કરે તે ૫ પ્રમત્ત-૧ બહુ ૨ વિષય ૩ કપાય ૪ નિદ્રા ૫ વિધા એ પાંચ પ્રમાદે કરી ચારિત્ર મલિનાધ્યવસાય હાય, અપ્રમત્તના અધ્યવસાયની અપેક્ષાયે અનંત ગુણહીન અલીન ઢશવીતીની અપેક્ષાયે અનત ગુણ વિશુદ્ધ હેાય તે ૬. અપ્રમત્ત-પાંચ પ્રમાદરહિત અનત ગુણ વિશુદ્ધ તે ૭. અપૂર્વ કણ-ચારિત્ર મહુનીયની પ્રકૃતિ એકવીસ ઉપશમાવવા તથા ખપાવવાને અર્થે જેણે અત્યંત વિશુદ્ધ અધ્યવસાયે કરી વીય વિશેષ ઉલસે કે તેના રસઘાત, સ્થિતિઘાત, ગુણશ્રેણી, ગુણસક્રમ, પૂત્ર સ્થિતિમધ, એ પાંચ વાના ધુર સમયથી અપૂર્વકરણે કરે,
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy