________________
(૮) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિમાલા અને દાનવરણ તેથી બે કર્મ બંધાય. ગુરૂની ભક્તિ કરે, ક્ષમા કરે, કરૂણાભાવ કરે, વ્રત પાળે, સંયમયેગ કરી કસાયને છતે, દાન શીલાદિક ગુણે કરી સહિત હેય અને દ્રઢ ધર્મ હોય. દયાદીક શુભ કારણે જીવને સાતા વેદની ઉપજે તેથી વીપરીતપણે અસાતા વેદની કરમ બાંધે. હવે ઉનર્માગની દેશના દીયે અને જ્ઞાનાદીક સન્માને વિનાશ કરે, દેવ દ્રવ્ય હરે તેથી જીવ દર્શનાવરણ બાંધે. તીર્થંકર સાધુ અને ચિત્ય તે જન પ્રતિમા સંઘ પ્રમુખને પ્રત્યનીકપણ દર્શન માહની કર્મ બાંધે, પહેલું કષાયમહની બીજું ને કપાય મોહની બે પ્રકારનું ચારિત્ર મેહનીકર્મ બાંધે. હાસ્યાદિક વિષયને વિષે પરવસ ચિત થકો બાંધે. તે જીવ મહારભે વર્તતે પરિહમાં રક્ત થકે રૌદ્ર સ્થાને વતત મહા કપાયવંત છવ ઘાત કરનાર દુષ્ટ પરિણામી હોય તે જીવ નારકીનું આખું બાંધે તિર્યંચનું આયુ કેણ બાંધ મૂખ હેય, શવ સહિત હેય, ગુઢ દદવ હોય, તેથી તિર્યંચનું આખું બાંધે.
હવે મનુષ્યનું આઉખું કોણ બાંધેસ્વભાવે સારો હેય અલ્પ કષાયવાળે હેય, દાન દેવાની રૂચી હૈય, મધ્યમ ગુણવાળે હેય, તેથી જીવ મનુષ્યનું આયુ બાંધે. બાલ તપસ્યા કરે, બ્રહ્મચર્ય પાળે, અકામ ની જરા કરે તેથી જીવ દેવતાનું આયુ બાંધે. નીષ્કપટી હોય, ગર્વ રહિત હોય તે થકી જીવ શુભ નામકર્મ બાંધે, તેથી વિપરીત અશુભ નામકર્મ બાંધે પારકાના ગુણને દેખનાર, આઠ મદ રહિત ભણવા ભણાવવા ઉપર નિરંતર રૂચીવાળે હેય, અરિહંતાદિની ભક્તિ કરનારે હેય તેથી જીવે ઉચ ગાત્ર બાંધે અને તેથી વિપરીત હેય તે નીચગે બાંધે. જીન પૂજાદિકને વિન કરનારે હેય તે થકી જીવ અંતરાય કર્મ ઉપાર્જન કરે.
| ઇતિ પ્રથમ કર્મગ્રંથ છે