________________
(૬) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત ગાલા થયા. હવે દર્શનાવણી કર્મના ૯ ભેદ–નીદ્રા ૫ દર્શનાવરણ ૪ વેદનીના ૨ ભેદ. સાતવેદની ૧ અસાતવેદની ૨. હવે મોહની કર્મના મુલ ૨ ભેદ અને ઉતર ૨૮ ભેદ. ચારીત્રમેહની ૧ અને દશનમેહની ૨. ચારીત્રમેહનીના રપ ભેદ-કસાય ૧૬ નવસાય ૯ કુલ ૨૫. દર્શન મેહનીના ૩ ભેદ. મીથ્યાત્વમોહની ૧ મીશ્રમહની ૨ સમ્યકત્વમોહની ૩.
સેળ કસાય નીચે પ્રમાણે-અનંતાનુબંધી ૪ અપ્રત્યાખ્યાન ૪ પ્રત્યાખ્યાન જ સંજવલન ૪.
હવે સ્થાતિદ્વાર કહે છે–અનંતાનુબંધીની સ્થીતિ જાવ છવા સુધી, અપ્રત્યાખ્યાનની સ્થીતિ ૧ વરસની, પ્રત્યાખ્યાનની સ્થીતિ ૪ મહીનાની, સંજવલની સ્થીતિ ૧૫ દિવસની. હવે ફલદ્વાર કહે છેઅંતાનુબંધીની નરકની ગતી. અપ્રત્યાખ્યાનની તીર્વચની ગતી. પ્રત્યાખ્યાનની મનુષ્ય ગતી. સંજવલની દેવની ગતી. કયા ગુણો ઘાત કરે? અનંતાનુબંધી સમ્યકત્વને ઘાત કરે, અપ્રત્યાખ્યાની દેશ વીરતીને ઘાત કરે, પ્રત્યાખ્યાની સર્વ વિરતીનો ઘાત કરે, સંજય લન યથાખ્યાતને ઘાત કરે.
હવે સ્વરૂપ દ્વાર કહે છે – સંજવલનને ક્રોધ–જલની રેખા સરખે, માન નેતરની સેટી જે.
માયા વાંસની છાલ સરખી, લેબ હરદરના રંગ સરખે. પ્રત્યાખ્યાનને ક્રોધ–રેતીની રેખા સરખ, માન કાષ્ટના થાંભલા
સરો. માયા ગોમૂત્ર સરખી, લેભ કાજલ સર. અપ્રત્યાખ્યાનને કોધ–પૃથ્વીની રેખા સરખે, માન હાડકાના સ્થંભ
સ, માયા મેઢાના સીંગ મરખી, લેભ ગાડાની મળી રચાર. અનંતાનુબંધીને ક્રોધ–પર્વતની રેખા સર, માન પત્થરના સ્થંભ સરખ, માયા વાંસની ગાંઠ સરખી, લોભ કરમજના રંગ રાખો.
આયુષ્ય કર્મના ચાર ભેદ–નરકનું ૧ તીચનું ૨ મનુષ્યનું અને દેવનું આયુ ૪. નામ કમને થોકડા (૪૨) (૬૭) (૩) (૧૦૩) નામ કમેના મુખ્ય ચાર ભેદ-પીંડ પ્રકૃતિ ૧ પ્રત્યેક ૨