________________
પ્રથમ કર્મચંધ.
કર્મભુમી ત્રીશ અકર્મભુમી અને છપન્ન અંતરદ્વીપને વિષે સંજ્ઞા પંચેલી અપર્યાપ્તાના ભગત ભાવ જાણે દેખે, વિપુલમતા તેહીજ ક્ષેત્ર અઢી અંગુલદેખે અને વિશુદ્ધદખે, કાલથકી જઘન્યપણે રૂજુમતી પલ્યોપમને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટપણે અતીત અનાગત જાણે દેખે અને વિપુલમતી તેહીજ અધીરો અને વિશુદ્ધ તર જાણે દેખે, ભાવ થકી રૂજુમતી અનંતા ભાવ જાણે દેખે, અને વિપુલમતી તેહીજ અધીકરો અને વિશુદ્ધપણે જાણે દેખે. કેવલજ્ઞાન ઉત્પન્ન થતાંજ સમકાલે સદા સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ જાણે દેખે. પાનના પાંચ પ્રકાર–મતીજ્ઞાન ૧ શ્રુતજ્ઞાન ૨ અવધી ૩ મન:પર્યવ ૪ કેવળજ્ઞાન છે. હવે મતીજ્ઞાનના ૨૮ ભેદ-વ્યંજનાવગ્રહ ૧ યથાર્થીવગ્રહ ૨ કહા અપાય ૪ ધારણ ૫ ઈકી ૫ અને છઠું મન. એ છના ૩૦ ભેદ પરંતુ મન અને નેત્રને વ્યંજનાવગ્રહ ન થાય તેથી ૨૮ ભેદ. મતીજ્ઞાનના મુલ ભેદ ૨ શ્રુત નિશ્રીતના ૩૩૬ ભેદ બહુ ૧ અબહુ ૨ બહુવિધ ૩ અબહુવિધ ૪ ક્ષીપ્ર ૫ અક્ષીપ્ર ૬ નીશ્ચીત ૭ અનીશ્રાત ૮ સંદિગ્ધ ૯ અસંદિગ્ધ ૧૦ ધ્રુવ ૧૧ અધ્રુવ ૧૨, હવે અમૃત નીશ્રોતના ૪ ભે. ઉત્પાતીકી ૧ વિનયીકી ૨ કામણ કી ૩ પરીણામીકી બુદ્ધી ૪. કુલ ૩૪૦ ભેદ.
હવે શ્રુતજ્ઞાનના ૧૪ અથવા ૨૦ ભેદ કહે છે. અક્ષરધૃત ૧ અનક્ષર૦ ૨ સજી ૩ અસત્રી૪ સમ્યકત્વ૦ ૫ મીયા, ૬ સાદિ૦ ૭ અનાદિ ૮ સપર્યવસીત૦ ૯ અપર્યાવસીત ૧૦ ગમીક ૧૧ અગમીક ૧૨ અંગપ્રવિષ્ટ ૧૩ અંગબાહ્ય ૧૪. કુલ ૧૪ ભેદ. હવે ૨૦ ભેદ કહે છે. પર્યાયશ્રત ૧ પયાસમા૨ અક્ષર૦ ૩ અક્ષરસમા૦ ૪ પદ૦ ૫ પદસમા ૬ સંઘાતન૦ ૭ સંઘાતન સમા૦ ૮ પ્રતીપત્તિ, ૯ પ્રતીપાતીસમા, ૧૦ અનુયોગ. ૧૧ અનુગસમા૦ ૧૨ પ્રાભૂત ૧૩ પ્રાભૃતસમા૦ ૧૪ પ્રાભૃતપ્રાભૃત૭ ૧૫ પ્રાકૃતપ્રાભૃતસમા. ૧૬ વસ્તુ ૧૭ વસ્તુસમા૦ ૧૮ પુર્વ૦ ૧૯ પુર્વસમા૦ ૨૦. શ્રુતજ્ઞાનના વીસ ભેદ સમાપ્ત. - હવે અવધી જ્ઞાનના છ ભેદ બતાવે છે–અનુગામી ૧ અનનુગામી ૨ વદ્ધમાણ ૩ હિયમાણ ૪ પ્રતીપાતી ૫ અપ્રતીપાતી ૬
આ છ ભેદ જાણવા હવે મનપવાનના ૨ ભેદ રેજીમતી ૧ વિપુલમતી ૨. હવે કેવળજ્ઞાનને ૧ ભેદ જ્ઞાનના કુલ ભેદ પ૧