________________
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા ૭ ગાત્રકમ. નીચ નેત્રોત્પન્ન મનુષ્ય દરિહી હોવાથી ત્યાં દાનાદિક દીઠામાં આવતું નથી, એ રીતે ગાત્રકને ઉદય હોવાથી કર્મ તે ૮ અંતરાયકમ.
જીવ અને હેતુવડે કરાય તેને કર્મ કહીએ, તે કર્મ ચાર પ્રકારના છે–પ્રકૃતિ ૧ સ્થિતિ ૨ રસ ૩ અને પ્રદેશ ૪. તે મોદકના દૃષ્ટાંતે જાણવા. મુલ પ્રકૃતિ તે આ પ્રમાણે–૧ જ્ઞાનાવરણું ૨ દશનાવરણ ૩ વેદની ૪ મેહની ૫ આયુ ૬ નામ ૭ ગેત્ર ૮ અંતરાય. આત્માના જ્ઞાન ગુણને જે આવરણ કરે તેને શાનાવરણ કર્મ કહીએ. ૨ દર્શનાવરણ કર્મને આવરે તે દર્શનાવરણ કર્મ કહીએ. એવી રીતે આડે કર્મનું આવરણ જાણવું.
હવે કાલ કહે છે–અર્થાવગ્રહને એક સમયને કાલ, ઈહા અને અપાયને એક અંતર્મુહુર્તને કાલ, ધારણાને સંખ્યાતા અ. સંખ્યાતાને કાલ સુધી. મતિજ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચાર પ્રકારનું છે. મતિજ્ઞાન આઇસે સર્વ દ્રવ્ય જાણે પણ દેખે નહિ, ક્ષેત્ર થકી આદેશે સર્વ ક્ષેત્ર કાલેક જાણે પણ દેખે નહિ, કાલથકી આદસે સર્વ કાળ જાણે પણ દેખે નહિ, ભાવથકી આદેસે સર્વ ભાવ જાણે પણ દેખે નહિ.
શ્રી શ્રુતજ્ઞાની ઉગવંત થકો દ્વવ્યાદિક ચારેને જાણે દેખે, શ્રુતકેવલી હોય છે, અવધિજ્ઞાની વ્યથી જઘન્યપણે અનંતા રૂપી દ્રવ્યને જાણે દેખે અને ઉત્કૃષ્ટપણે સર્વ રૂપી જાણે છે, ક્ષેત્ર થકી જઘન્યપણે અંગુલનો અસંખ્યાત ભાગ જાણે દેખે અને ઉત્કૃષ્ટપણે અલકાકાશને વિષે લેકપ્રમાણે અસંખ્યાતા ખંડને જાણે દેખે, કાલ થકી જઘન્યથી આવલિકાને અસંખ્યાતમો ભાગ જાણે દેખે અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત ઉત્સપિણ અવસર્પિણ લગે અતીત અનાગત કાલને જાણે દેખે, ભાવથકી જઘન્યપણે અનંત ભાવને જાણે દેખે, ઉત્કૃષ્ટથી પણ અનંત ભાવને જાણે છે. મન:પર્યવજ્ઞાની દ્રવ્યથકી બાજુમતી અનંત પ્રદેશ અનંતા સ્કંધ જાણે દેખે વિપુલ મતી તેહીજ સ્કંધે કાંઇક અધિકેરા વિશુદ્ધપણે જાણે દેખે. ક્ષેત્ર થકી ઋજુમતી:નીચે પનપ્રભા પૃથ્વીનું યુદ્ધક પ્રતર લગે અને ઉચું જ્યોતીષીને ઉપર તેલ લગે તિર અઢી દ્વીપ, બે સમુક, પન્નર