________________
છઠે કર્મગ્રંથ.
( ૧૩૩ ) કહે છે–પહેલે ૬ બંધસ્થાન, ૯ ઉદયસ્થાન, ૬ સત્તાસ્થાન હાય. બીજે ૩ નં. ૭ ઉ. ૨ સત્તા. ત્રીજે ૨ નં. ૩ ઉ. ૨ સત્તા. ચેાથે ૩ નં. ૮ ઉ. ૪ સત્તા. પાંચમે ૨ નં. ૬ ઉ. ૪ સત્તા. છઠે ૨ નં. ૫ ઉ. ૪ સત્તા. સાતમે ૨ નં. ૪ ઉ. ૪ સત્તા આઠમે ૫ નં. ૧ ઉ. ૪ સત્તા. - હવે સંવેધ કહે છે–તિહાં પહેલે ગુણઠાણે ૨૩-૨૫-૨૬-૨૮૨૯-૩૦ એવં ૬ બંધસ્થાનક છે. તિહાં અપયોસ એકેદ્ધિ પ્રાયોગ્ય ૨૩ બાંધતાં બાદર સુક્ષ્મ અને પ્રત્યેક રાધારણ પદે ૪ ભાંગા થાય. તથા પર્યાપ્ત એકૅકિ પ્રાયોગ્ય ૨૫ બાંધતાં ૨૦ ભાંગા અને અપર્યાપ્ત વિકલત્રિક તથા પંચૅકિ તિર્યંચ મનુષ્ય પ્રાગ્ય ૨૫ બાંધતાં એકેક ભાગે. સર્વ સંખ્યાએ ૨૫ ને બંધ ૨૫ ભાંગા થાય. તથા પોમ એકેક પ્રાયોગ્ય ૨૬ બાંધતાં ૬ ભાંગા થાય. તથા દેવ પ્રાયોગ્ય ૨૮ માંધતાં ૮ ભાંગા, નરપ્રાગ્ય ૨૮ બાંધતાં એક ભાંગે, એવં ૨૮ બંધે ૯ લાગા હેાય. તથા પર્યાપ્ત વિકલત્રિક પ્રાયોગ્ય ૨૯ માંધતાં ૮-૮ લાંગા હેય. તથા પર્યાપ્ત પંચંદ્ધિ તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં (૪૬૦૮) ભાંગા હેય. તથા પર્યાપ્ત મનુષ્યપ્રાગ્ય ૨૯ બાંધતાં (૪૬૦૮) ભાંગા કુલ ૨૯ બધે (૯૨૮૦) ભાંગા થાય. અહિં તીર્થંકર સહિત દેવ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં ૮ ભાંગ ન પામીએ, કેમકે સમકિત વિના તીર્થંકરનામકર્મને બંધ ન હોય. તથા પર્યાય વિકલત્રિક પ્રાગ્ય ૩૦ બાંધતાં ૮-૮ ભાંગા હેય. તથા તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ બાંધતાં (૪૬૦૮) ભાંગ હોય. કુલ ૩૦ ના બંધે (૪૬૩૨) ભાંગા થાય. એવું ૬ બંધ સ્થાને મિથ્યાત્વ ગુણઠાણે કુલ (૧૩૯ર૬) ભાંગા થાય. અત્રે આહારક૬ગ સહિત દેવપ્રાયોગ્ય ૩૦ ના બંધનો ભાંગે ૧ તથા જિનનામ સહિત મનુષ્યપ્રાગ્ય ૩૦ બંધના ભાંગા ૮ એવં ૯ વિના બાકીના ભાંગા હોય.
પહેલે ગુણઠાણે ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એવું ૯ ઉદય સ્થાન હેય. તિહાં આહારકસંયત, ક્રિયસંયત અને કેવલી એટલા મિથ્યા ન હોય. માટે તે સંબંધિ ભાંગા ન કહેવા. શેષ ૪૧-૧૧-૩ર-૬૦૦-૩૧-૧૧-૧૭૮૧-ર૦૧૪-૧૧૬૪ કુલ (૭૭૭૩) ભાંગા હેય. માટે ૯. ઉદયસ્થાનના ભાંગા (૭૭૯૧) માંથી કેવલિના ૮, આહારક સાધુના ૭, અને ઉદ્યોત સહિત વૈદિયમનુષ્યના ૩ ભાંગા એવં ૧૮ બાદ કરતાં (૭૭૭૩) ઉદયસ્થાનના ભાગા સર્વ જીવની