SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૨) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા હવે વેશ્યા સાથે મેહનીના ઉદયભાંગા કહે છે–ત્યાં પહેલાથી ચોથા ગુણઠાણા સુધિ ૬ લેગ્યા હોય, માટે એ ચારે ગુણઠાણાની ૨૪ ચોવીસીને ૬ લેશ્યા સાથે ગુણતાં ૧૪૪ ચોવીસી થાય. પાંચમાંથી સાતમા સુધિ એ ત્રણ ગુણઠાણે પહેલી ત્રણ લેગ્યામાંહે દેશવિરતિ તથા સર્વ વિરતિનું અંગીકાર ન હોય, તેથી પ્રથમની ૩ લેશ્યા વિના બાકી તેજે, પદ્ધ અને શુકલ એ ત્રણ લેશ્યા હોય. અન્યથા દેશવિરતિ તથા સર્વવિરતિ પામ્યા પછી તે ૬ વેશ્યા પણ હોય. એ ત્રણ ગુણ ઠાણાની ૪ ચોવીસીને ૩ લેશ્યાએ ગુણતાં ૭ર જેવીસી થાય. તથા આઠમે ગુણઠાણે ૧ શુક્લલેશ્યાજ હેય, અને વીસી ૪. કુલ ૨૨૦ થાય, તેને વીસગુણ કરતાં (પ૨૮૦) ભાંગા થાય. તે મથે દુકુદયના ૧૨, એકેદયના ૫, એ ૧૭ ને શુકલ એકજ લેશ્યા હેય, માટે તે ૧૭ ભેળવતાં (પર૯૭) ઉદયભાગ લેશ્યા સાથે થાય. - હવે પદદ કહે છે–ત્યાં પહેલે ૬૮, બીજે ૩ર, ત્રીજે ૩૨, ચેણે ૬૦, કુલ (૧૨) પદ હેય, તેને ૬ લેગ્યાએ ગુણતાં (૧૧૫૨) પદ થાય. તથા પાંચમે (૫૨) છડે સાતમે ૪૪, એવં ૧૪૦, તેને ૩ લેયાએ ગુણતાં (૨૦) ૫દ થાય. તથા આઠમે ૨૦, તેને એક પુલ લેયાએ ગુણતાં (૨૦) પદ થાય. કુલ (૧૧૯૨) લેગ્યાએ સામાન્ય પદ થાય. તેને ચોવીસગુણ કરતાં (૩૮૨૦૮) થાય. તે મધે ક્રિકેદયના ૨૪ અને એક ઉદયના ૫ મેળવતાં (૩૮૨૩૭) પદછંદ વેશ્યા સાથે ગુણતાં થાય. ગુણસ્થાને મોહનકર્મના સત્તાસ્થાન કહે છે–પહેલે ૩ સત્તા સ્થાન ૨૮-૦૭-૨૬ એની ભાવના સર્વ પૂર્વે કહી છે તેમ જાણવી. બીજે એક ૨૮ નું સત્તાસ્થાન હોય, ત્રીજે ૨૮-ર૭–૨૪ એમ ૩ સત્તાસ્થાન. ચોથાથી સાતમા ગુણઠાણાસુધિ ૨૮-૨૪-૨૩-૨૨–૨૧ એ પાંચ સત્તાસ્થાન હોય. આઠમે ૨૮-૨૪-૨૧ ત્યાં ૨૮-૨૪ નું ઉપશમરામ્યકત્વીને એને ૨૧ નું ક્ષાયકને હેય. નવમે ૨૮-૨૪-૨૧-૧૩-૧૨ -૧૧-૫-૪-૩-૨-૧ એવં ૧૧ સત્તાસ્થાન હેય. દસમે ૨૮-૨૪-૧૧-૧ એવં ૪ સત્તાસ્થાન, તેમાં ૩ ઉપશમણિએ અને ૧ ક્ષપકશ્રેણિએ હેય. અગ્યારમે ૨૮-૨૪-૨૧ એ ૩ સત્તાસ્થાન હોય. ચિદ ગુણસ્થાને નામકર્મના બંધદય સત્તાસ્થાન અને ભાંગા
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy