SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠા કગથ ( ૧૩૧ ) ઠાણે રપર પદ્મવૃદ તે અને સુક્ષ્મસ પરાયે ૯ પદ્મવૃદ તે બેલવતાં કુલ ૯૬૬૭૭ પદ્મવૃ થાય. હવે ઉપયાગગુણિત ભાંગા કહે છે—પહેલે ખીજે ગુણહાણે 3 અજ્ઞાન ૨ દન એવ' ૫ ઉપયોગ હાય. ત્રીજાથી પાંચમા ગુઠાણા સુધિ ૩ જ્ઞાન ૩ દૃન એવ' હું ઉપયેાગ હાય. છઠ્ઠાથી દશમા સુધિ ૪ જ્ઞાન, ૩ દર્શન એવ ૯ ઉપયાગ હાય. ત્યાં મિથ્યાત્વે ૮ અને સાસ્વાદને ૪ એવ ૧૨ ચાવીસી ભાંગાની છે, તેને પાંચ ઉપયોગ સાથે ગુણતાં ૬૦ ચાવીસી થાય. તથા ત્રીજે ૪, ચાથે ૮, પાંચમે ૮ એવ’ ૩ ગુણહાણે ૨૦ ચાવીસી ભાંગાની છે. તેને ૬ ઉપયેગ સાથે ગુણતાં ૧૨૦ ઉદયભાંગાની ચાવીસી થાય. તથા છઠે ૮, સાતમે ૮, આમે ૪ એ ત્રણ ગુણઠાણાની ૨૦ ચાવીસીને ૭ ઉપયોગ સાથે ગુણતાં ૧૪૦ ચાવીસી ઉદ્દયભાંગાની થાય. કુલ (૩૨૦) ચાવીસી ઉદ્દયભાંગાની થઇ. તથા જે આચાય ત્રીજે ગુણઠાણે ૫ ઉપયાગ માને છે તેના મતે (૩૧૬) ચાવીસી થાય. ત્યાં ૩૨૦ ને ચાવીસગુણા કરતાં (૭૬૮૦) ભાંગા થાય. અને બીજા આચાય ના મતે (૩૧૬) તે ચાવીસગુણા કરતાં (૭૫૮૪) ભાંગા થાય: પછી ક્રિકાયના ૧૨ ભાંગા અને એક ઉડ્ડયના પાંચ. એ ૧૭ ભાંગાને ૭ ઉપયાગ સાથે ગુણતાં (૧૧૯) ભાંગા થાય. કુલ (૭૭૯૯) ઉદ્દયભાંગા થાય. તથા મતાંતરે (૭૭૦૩) ઉદ્ભયભાંગા થાય. એના પવૃદ્ધ કહે છે—પહેલે ૬૮, બીજે ૩૨, એવ ૧૦૦ તે પાંચ ઉપયાગ સાથે ગુણતાં (૫૦૦) ૫૬ થાય. તેને ચાવીસગુણા કરતાં (૧૨૦૦૦) પદ્મવૃદ્ધ થાય. ત્રીજે ૩ર, ચેાથે ૬૦, પાંચમે (૫૨) એ ત્રણ ગુણઠાણે (૧૪૪) પદ્મ છે, તેને હું ઉપયાગ સાથે ગુણતાં (૮૬૪) ચાવીસી પદ થાય, તેને ચાવીસગુણા કરતાં (૨૦૭૩૬) પદ્મવૃદ્ઘ થાય. તથા છઠે ૪૪, સાતમે ૪૪, આઠમે ૨૦ એમ ત્રણ ગુણટાણે (૧૦૮) પદ્મ થાય, તેને ૭ ઉપયોગ સાથે ગુણતાં (૭૫૬) પદ્મ થાય, તેને ચાવીસગુણા કરતાં (૧૮૧૪૪) પદ્મવૃંદ થાય. કુલ (૫૦૮૮૦) દ્રશ ઉપયેાગ સાથે ૮ ગુણઠાણે પલુ થાય. તેમાં દુદયના ૨૪ એક ઉદ્ભયના ૫, તે ૨૯ ને ૭ ઉપયાગ સાથે ગુણતાં ૨૦૩ થાય. સર્વ રાશિ (૫૧૦૮૩) દૃશ ઉપયોગના દશ ગુણઠાણું થઈ, પદ્મ થાય. તથા મતાંતરે (૨૦૮૮) પદ્મ તેને ચાવીસગુણા કરતાં (૫૦૧૧૨) થાય. તેમાંહે (૨૦૩) ક્રિકાય૫દ બેલવતાં (૫૦૩૧૫) પદ્મવૃદ્ભ ઉપયાગ સાથે થાય.
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy