SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૦ ) કમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા ચાવીસી પર થાય. અને વૈક્રિયમિ નપુંસદ ન હોય માટે ૩૨ ષોડશક થાય. એવં ૪૧૬ પદ હોય. તે ૩૮૪ ને ચોવીસીગુણ અને ૩૨ ને શોળ ગુણ કરવાથી કુલ ૯૭૨૮ પદછંદ થાય. મિશ્ર ગુણઠાણે વેગ ૧૦ અને ઉદયપદ ૩ર હેય. માટે ૩ર ને દશગુણ કરવાથી ૩ર૦ ચોવીસી પદ થાય. તેને એવી સગુણું કરવાથી ૭૬૮૦ પદછંદ થાય. અવિરતગુણઠાણે ૧૩ યુગ અને ઉદયપદ ૬. હેય. ત્યાં ૧૧ યોગને સાઠગુણ કરવાથી ૬૬૦ ચોવીસીપદ થાય. અને વૈકિયમિશ્ર સ્ત્રીવેદ ન હોય, તથા દારિકમિત્રે નપુંસકવેદ ન હોય, માટે એ બે યોગને સાઠગુણ કરવાથી ૧૨૦ ડિશપદ થાય. ૬૬૦ ને ચોવીસગુણું કરવાથી ૧૫૮૪૦ થાય. અને ૧૨૦ ને શાળાગુણુ કરવાથી ૧૯ર૦ થાય. કુલ ૧૭૭૬૦ પદછંદ થાય. દેશવિરતિ ગુણઠાણે વૈક્રિયદુગ સહિત પૂર્વોકત ૯ ગ સાથે ૧૧ યોગ થાય અને ઉદયપદ (૫૨) હોય. તેને અગ્યારગુણ કરવાથી પ૭ર ચોવીસીપદ થાય. તેને ચાવીસગુણ કરતાં ૧૩૭૨૮ પદવૃંદ થાય. પ્રમત્તગુણઠાણે આહારકલ્ગ સહિત ૧૪ યોગ હેય. અને ઉદયપદ ૪જ હોય. માટે ૪૪ ને આહારકડુગ વિના અગ્યાર ગુણા કરતાં ૮૪ ચોવીસીપદ થાય. આહારકદુગે જાવેદ ન હોય, ત્યારે ૮૮ પોડશક પદ હોય. ૪૮૮ ને ચોવીસગુણા કરીએ, અને ૮૮ ને શાળગુણુ કરીએ ત્યારે કુલ ૧૩૦૨૪ પદછંદ થાય. અપ્રમત્તગુણઠાણે વૈક્રિયમિશ્ર, આહારકમિશ્ર એ બે વિના ૧૧ યોગ હોય ઉદયપદ ૪૪ હેય, તેને આહારક વિના દશગુણ કર વાથી ૪૪૦ ચોવીસીપર થાય, આહારક સ્રાદે ન હાય માટે ૪૪ પડશક થાય. એટલે ૪૪૦ ને વાસગુણા કરવાથી ૧૦૫૬૦ અને ૪૪ ને શાળગુણ કરવાથી ૭૦૪ થાય, બને મલી ૧૧૨૬૪ પદવૃંદ થાય. અપુર્વકરણે ૯ ગ અને ઉદયપદ ર૦ હેય. માટે ૨૦ ને નવગુણું કરવાથી ૧૮૦ ચોવીસીપદ થાય. તેને ચોવીસગુણ કરતાં ૪૩૨૦ પદછંદ થાય. અનિવૃત્તબાદરે ૯ ગ હોય, અહિં ઉદયપદ નથી. ભાંગા ૨૮ છે. તેને નવગુણુ કરવાથી (૨પ૨) પદગ્રંદ થાય. સદ્ભસંપાયે ૯ યોગ અને ભાંગે એક તેથી ૯ પદવૃંદ થાય. એમ સર્વગુણઠાણે વેગથી ગુણતાં ૩૮૨૮ ચોવીસીપદ તેને ચાવીસગુણ કરતાં ૧૮૭૨ થાય, અને ૨૮૪ ષોડશકપદને શોધી ગુણ કરતાં ૪૫૪૪ પદછંદ થાવ. બન્નેના મળી ક૬૪૧૬ પદવૃંદ થાય, તેમાં નવમે ગુણ
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy