________________
(૧૩૪) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા અપેક્ષા હેય. - મિથ્યાત્વગુણઠાણે ૬ સત્તાસ્થાન હોય તે કહે છે–ત્યાં દર ની સતા ચારે ગતિના મિથ્યાત્વી જીવને હેય. જેવારે કેકે વેદસમ્યગ્દષ્ટિ જીવે પૂર્વે નરકાયુ બાંધ્યું છે તેથી અંત સમયે સમ્યકત્વ વમીને નરકે જાય તેને અંતમુહુર્ત પર્વત ૮૯ ની સત્તા હેય. તથા અંતર્મુહુર્ત પછી સમ્યકત્વ પામે. અહિં આહારક ચતુષ્ક તથા જિનનામ એ બેની સાથે નરકમાંહે સત્તા ન હોય, તેથી ૯૩ ની સત્તા નરકમાંહે ન હેય. તથા ૮૮ ની સત્તા પણ ચારે ગતિના મિથ્યાત્વી જીવને હેય. તથા ૮૬ ની સત્તા એકેતિને વિષે દેવપ્રાગ્ય અથવા નરકપ્રાગ્ય ઉવેલેથકે હેય. તથા ૮૦ ની સત્તા તો ૯૩ મધ્યેથી તીર્થકરનામ, આહારક ચતુષ્ક, વૈક્રિયષટક, નરકગ, એ ૧૩ ઉવેયે થકે એકિમથે હેય. તે વાર પછી તે એકિમાંહેથી નીકલીને વિકલત્રિક તથા ચંદ્રિતિચિ મનુષ્ય માંહે અવતરી પર્યાસો થયા પછી પણ અંતમુહુત લગે તેમાંહે ૮૦ ની સત્તા હેય. અને તે અંતમુહુર્ત વીત્યા પછી અવશ્ય વૈકિયાદિકને બંધ હેય માટે. તથા તે ૮૦ માંથી વલી મખ્ય ઉલે તેવું વાઉ અધેિ ૭૮ ની સતા હોય. અથવા તેઉ વાઉમાંથી આવેલા વિકલત્રિક તથા પંચંદ્ધિ તિર્યંચ મશે પણ ૮ ની સત્તા અંતમુહુર્ત લગે હેય. અને પર્યાપ્તા થયા પછી અવશ્ય મનુષ્યદુગ બાંધે, માટે ત્યાં ૮ ની સત્તા ન હોય, એમ સામાન્ય બંધ, ઉદય અને સત્તાસ્થાનક મિથ્યાત્વ ગુણઠાણે કહાં
હવે સત્તાસંધ ભાંગ કહે છે–તિહાં મિથ્યાત્વીને અપર્યાપ્ત એકેતિ પ્રાયોગ્ય ૨૩ બાંધતાં નવે ઉદયસ્થાન હેય. પણ તે મળે ૨૫ ને ઉદયે દેવતાના ભાગ ૮ નારકીને ૧, એવં ૯. તથા ર૭ ને ઉદયે. દેવના ૮ તથા નારકીને ૧ તથા ૨૮ ને ઉદયે દેવના ૧૬ અને નારકીનો ૧, તેટલાજ વળી ર૯ ના ઉદયે પણ લેવા. તથા ૩૦ ને ઉદયે દેવના ૮, એવં (૬૦) ભાંગા ર૩ ના બધે ન હેય. કારણ કે નારકી તો એકિમાં જાય નહિ, અને દેવતા પણ અપસા એકેંદ્રિમાં ન જાય, માટે તેના (૬૦) ભાંગ વિના બાકી કુલ (૭૭૩) ઉદયભાંગા ૨૩ ને બધે હેય. ત્યાં ટર-૨૮-૮૬-૮૦-૭૮– એ પાંચ સત્તાસ્થાન તે ૨૧-૨૪-૨૫-૨૬ એ ચારે ઉદયસ્થાને હોય. તિહાં ર૫ ને ઉદયે તેઉ વાઉના જે ૭ ભાંગા છે તિહાં ૭૮ ની સત્તા હેય. અને ૨૬ ના